Gujarat Samachar 122

0

Aus vs Ind: આ એક અવ્યવ્હારિક વાત છે, રોહિત પાસેથી કેપ્ટનશિપ લેવા અંગે શુ બોલ્યા ચીફ સિલેક્ટર અગરકર

શનિવાર,ઑક્ટોબર 4, 2025
0
1
જન્મના ચાર દિવસ પછી, માતાપિતા, બંને પ્રાથમિક શાળાના શિક્ષકો, તેમના બાળકને નિર્જન જંગલમાં કેમ છોડી ગયા? આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા, જોકે બાળક બચી ગયું.
1
2
બીજેપીની એક મહિલા કાર્યકર્તાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા તે કેંસર વોર્ડના એક દર્દીને બિસ્કિટનુ પેકેટ આપવાના થોડા સેકંડ પછી તેને પરત લેતી જોવા મળી રહી છે.
2
3
મઘ્યપ્રદેશમાં નવ બાળકોના મોત પછી મુખ્યમંત્રી મોહન યાદવે સખત પગલુ ઉઠાવ્યુ છે અને આખા રાજ્યમાં કોલ્ડરિફ કફ સિરપને સંપૂર્ણ રીતે બેન કરવાનો આદેશ જાહેર કર્યો છે.
3
4
ગુજરાત પરથી હજુ ચોમાસાએ સંપૂર્ણ વિદાય નથી લીધી ત્યાં એક વાવાઝોડું રચાયું છે જે ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે.
4
4
5
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું ચક્રવાત શક્તિ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે અને આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગંભીર ચક્રવાત ચેતવણી જારી કરી છે
5
6
Who Is Jagdish Vishwakarma- ગુજરાતમાં ભાજપના સંગઠનનું નેતૃત્વ જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા કરશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં જગદીશ વિશ્વકર્મા એકમાત્ર એવા છે જેમણે પોતાનું નામાંકન નોંધાવ્યું હતું. પરિણામે, પ્રમુખ તરીકે તેમની નિમણૂકની ...
6
7

Sharad purnima 2025- શરદ પૂનમ ક્યારે છે

શુક્રવાર,ઑક્ટોબર 3, 2025
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે.
7
8
CM Nitish Gift: મુખ્યમંત્રી નીતીશ કુમારે મહિલા રોજગાર યોજના હેઠળ કુલ 2500 કરોડની રાશિ મહિલાઓના ખાતામાં ટ્રાંસફર કરી દીધી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મહિલા રોજગાર યોજના હેઠળ કુલ 2500 કરોડની રકમ મહિલાઓના ખાતામાં ટ્રાંસફર કરી દીધી છે.
8
8
9
મૃત્યુ પામેલા બધા બાળકો શરદી, ખાંસી અને તાવથી પીડાતા હતા. તેમને કફ સિરપ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
9
10
TCS Layoffs: TCS Layoffs - દેશની અગ્રણી આઇટી કંપની, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), હાલમાં છટણી માટે સમાચારમાં છે. કંપની હાલમાં તેના કાર્યબળ માળખા પર કામ કરી રહી છે. આ દરમિયાન, તેણે તેના કર્મચારીઓ માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી છે.
10
11
જોગબની-પાટલીપુત્ર ટ્રેન કસ્બા રેલ્વે ક્રોસિંગ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. મૃતકોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.
11
12
મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 માં ધમાકેદાર પ્રદર્શન કરતા રજત પદક જીતી લીધુ છે. તે કુલ 199 કિલોગ્રામનુ વજન ઉથાવીને બીજા નંબર પર રહી છે.
12
13
હૈદરાબાદના મદનપેટ વિસ્તારમાં એક શરમજનક ઘટના બની છે. એક 60 વર્ષીય મહિલાને એક પોલીસ કોન્સ્ટેબલના પરિવાર દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, કારણ કે તેણીએ તેમના ઘરની સામે કૂતરા પેશાબ કરી રહ્યા હતા
13
14
ગુજરાતમાં હજી સાત દિવસ સુધી પડશે વરસાદ, અરબી સમુદ્રમાં મજબૂત બનેલી સિસ્ટમની અસર કયા જિલ્લાઓને થશે?
14
15
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દુર્ગા મૂર્તિને લઈ જતું વાહન વિસર્જન દરમિયાન તળાવમાં પડી જતાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે.
15
16
ગઈકાલે રાત્રે, હાઇકોર્ટે ન્યાયાધીશોને ઉચ્ચ નૈતિક મૂલ્યો જાળવી રાખવા અને સંપૂર્ણ પ્રામાણિકતા જાળવવા હાકલ કરી
16
17
ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરવામાં નિષ્ફળતાને કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અટકી પડી છે. એવું માનવામાં આવે છે કે ગુજરાત અને પછી ઉત્તર પ્રદેશમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવ્યા પછી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની ...
17
18
નેપાળ પછી હવે એક આફ્રિકી દેશમાં પણ સરકાર વિરુદ્ધ ભારે ચિનગારી ફૂટી છે. ગુરૂવારે આ પ્રદર્શને હીંસક રૂપ લઈ લીધું. પોલીસની ફાયરીંગમાં 2 લોકોનું મોત થઈ ગયું છે.
18
19
ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે ગુજરાતની મુલાકાત દરમિયાન એસપી પશ્ચિમ કચ્છ વિકાસ સુંડાનું સન્માન કર્યું. દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે વ્યક્તિગત રીતે તેમની પ્રશંસા કરી.
19