0
J&K: કિશ્તાવાડમાં સેનાનુ ધ્રુવ હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલોટ થયા ઘાયલ
ગુરુવાર,મે 4, 2023
0
1
બિહારના છપરામાં લગ્નનો એક એવો મામલો સામે આવ્યો છે જેને જોઈને બધા હેરાન થઈ ગયા છે. લગ્ન માટે વરઘોડો લઈને યુવતીના ઘરે પહોંચેલા વરરાજાના પ્રેમ પ્રસંગની સૌથી સામે પોલ ખુલી ગઈ જ્યારબાદ ખૂબ બબાલ થઈ
1
2
યુક્રેને શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાએ શહેરો પર મિસાઇલો છોડ્યા પછી કબજે કરેલી જમીનને પુનઃપ્રાપ્ત કરવા માટે તે મોટા ગ્રાઉન્ડ આક્રમણ શરૂ કરવા લગભગ તૈયાર છે કારણ કે લોકો રાતભર સૂતા હતા, જે લગભગ બે મહિનામાં આ પ્રથમ વખત છે. જંગી હવાઈ હુમલામાં ઓછામાં ...
2
3
સોનાનો ભાવ આજે 61,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરને વટાવી ગયો છે. સોના માટે આ નવી ઓલ ટાઈમ હાઈ છે. અગાઉ સોનું 13 એપ્રિલ 2023ના રોજ ઓલ ટાઈમ હાઈ હતું. તે સમયે સોનું 60,880 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું હતું.
3
4
ગાંધીજીના સમયથી ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ ફરી એક મોટો ફરેફાર થવા જઈ રહ્યો છે. વિદ્યાપીઠના નિયમ મુજબ જે વિદ્યાર્થી કેમ્પસમાં ભણે છે તેમને કેમ્પસમાં જ રહેવાનું હોય છે. પરંતુ હવે આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપવામાં ...
4
5
Cyclone Mocha: હવામાન પલટાતાના વચ્ચે વધુ એક સમાચાર લોકોને પરેશાન કરશે. ભારતીય હવામાનએ કહ્યુ છે કે 6 મે આસપાસ દક્ષિણ પૂર્ણ બંગાળની ખીણની ઉપર એક વાવાઝોડુ જોવાઈ રહ્યુ છે. તેથી આવતા 48 કલાકમાં હવામાનમા પલટો ઉડીસા અને બંગાળના વચ્ચે જોવા મળી રહ્યુ છે ...
5
6
Narasimha Jayanti 2023 Date: આ વર્ષે આ પર્વ 14 મે 2022 શનિવારે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુએ દૈત્ય હિરણ્યકશ્યપએ તેમના ભક્ત પ્રહલાદને બચાવવા માટે વૈશાખ મહીનાના શુકલ પક્ષની ચતુર્દશી તિથિ પર નરસિંહ અવતાર લીધુ હતું.
6
7
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે કરી શક્યા નહોતા, તેમણે મોહાલીમાં કરી બતાવ્યું. પંજાબ કિંગ્સે મુંબઈમાં આ ટીમ સામે 215 રનનો પડકાર આપ્યો હતો અને 13 રને જીત મેળવી હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર પણ પંજાબે મુંબઈ સામે ...
7
8
Chhattisgarh Dhamtari Road Accident: છત્તીસગઢના બાલોદ જિલ્લામાં ધમતારી-કાંકેર નેશનલ હાઈવે-30 પર એક ઝડપી ટ્રક અને બોલેરો સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં લગ્નની સરઘસમાંથી પરત ફરી રહેલી બોલેરોમાં સવાર 11 લોકોના મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ છ મહિનાની ...
8
9
IPL 2023ની 46મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી
9
10
ભારતમાં જન્મેલા અજય બંગાને વિશ્વ બેંકના આગામી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એક 25-સભ્યની એક્ઝિક્યુટિવ બોર્ડે ભૂતપૂર્વ માસ્ટરકાર્ડ સીઈઓને આ પદ માટે પસંદ કર્યા છે. જેમને ફેબ્રુઆરીના અંતમાં યુએસ પ્રમુખ જો બાઇડન દ્વારા આ પદ માટે નામાંકિત કરવામાં ...
10
11
New education policy- આ અરજી પર વધુ સુનાવણી વેકેશન બાદ એટલે કે 21 જૂને હાથ ધરાશે
1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી
11
12
Narsimha Jayanti 2023 : નરસિંહ જયંતી 4 મે 2023 ના રોજ ઉજવવામાં આવશે. પુરાણો અનુસાર, ભગવાન વિષ્ણુએ નરસિંહના રૂપમાં અવતાર લીધો હતો અને ધર્મની રક્ષા માટે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુએ નરસિંહ ...
12
13
પુતિન પર જીવલેણ હુમલો- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રારંભિક માહિતી અનુસાર, ક્રેમલિન પર બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે
13
14
Millionaire Wedding: 65 વર્ષના વેપારીએ 16 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા, પહેલી પાંચ પત્નીથી છે 16 બાળકો
લગ્નના વિરોધને કારણે તેણે પોતાની પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું છે. આટલું જ નહીં લગ્ન પહેલા તેણે 16 વર્ષની દુલ્હનના કેટલાક સંબંધીઓને પોતાના ...
14
15
ટ્રાફિક નિયમો તોડતા પહેલાં સાવધાન થઈ જજો. હવે સમગ્ર ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જો ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે.
15
16
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈપણ વિધ્ન વિના પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
16
17
Serbia- યુરોપિયન દેશ સર્બિયામાં સામૂહિક ગોળીબારની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ સર્બિયામાં એક જીવલેણ ગોળીબારની ઘટના બની છે. જેમાં એક સગીર છોકરાએ એક સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 8 બાળકો અને એક સુરક્ષા ગાર્ડ એમ 9 માર્યા ...
17
18
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અનેક કટોકટીનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને રાજ્યમાં પરત આવવા આદેશ કર્યો છે. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં પાર્ટીએ આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે ...
18
19
ગુજરાતમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે. માવઠાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. કેરી સહિતના પાકોને માવઠાને કારણે મોટુ નુકસાન પહોંચ્યું છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી ...
19