Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sankat Mochan Stotra- સંકટ મોચન સ્તોત્ર

Updated: ગુરુવાર, 23 એપ્રિલ 2026 (09:26 IST)
સંકટ મોચન સ્તોત્ર
શ્રી હનુમતે નમઃ
 
નિશ્ચય પ્રેમ પ્રતિતિ તે , વિનય કરેં સન્માન ।
તેહિ કે કારજ સકલ શુભ , સિદ્ધ કરેં હનુમાન ॥
 
 
 
જય હનુમંત સંત હિતકારી , સુન લીજૈ પ્રભુ વિનય હમારી ।
જન કે કાજ વિલંબ ન કીજૈ , આતુર દૌરિ મહાસુખ દીજૈ ॥
 
જૈસે કુદિ સિન્ધુ કે પારા , સુરસા બદન પૈઠિ વિસ્તારા ।
આગે જાય લંકિની રોકા , મારેહુ લાત ગઈ સુરલોકા ॥
 
જાય વિભીષન કો સુખ દીન્હા , સીતા નિરખિ પરમપદ લીન્હા ॥
બાગ ઉજારિ સિન્ધુ મહ બોરા , અતિ આતુર જમકાતર તોરા ॥
 
અક્ષયકુમાર મારિ સંહારા , લૂમ લપેટિ લંક કો જારા ॥
લાહ સમાન લંક જરિ ગઈ , જય જય ધુનિ સુરપુર નભ ભઈ ॥
 
અબ વિલમ્બ કેહિ કારન સ્વામી , કિરપા કરહુ ઉર અંતરયામી ॥
જય જય લખન પ્રાણ કે દાતા , આતુર હ્વૈ દુખ કરહુ નિપાતા ॥
 
 
 
જય હનુમાન જયતિ બલસાગર , સુર સમુહ સમરથ ભટનાગર ॥
ૐ હનુ હનુ હનુ હનુમંત હઠીલે , બૈરિહિ મારુ વજ્ર કે કીલે ॥
 
ૐ હીં હીં હીં હનુમંત કપીસા , ૐ હું હું હું હનુ અરિ ઉર સીસા ॥
જય અંજનિકુમાર બલવંતા , શંકરસુવન વીર હનુમંતા ॥
 
બદન કરાલ કાલ કુલ ઘાલક , રામ સહાય સદા પ્રતિપાલક ॥
અગ્નિ બેતાલ કાલ મારિમર , ભૂત પ્રેત પિશાચ નિશાચર ॥
 
ઇન્હેં મારુ તોહિ શપથ રામ કી , રાખુ નાથ મરજાદ નામ કી ॥
સત્ય હોહુ હરિ શપથ પાઈ કૈ , રામદુત ધરુ મારુ ધાઈ કૈ ॥
 
 
 
જય જય જય હનુમંત અગાધા , દુખ પાવત જન કેહિ અપરાધા ॥
પૂજા જપ તપ નેમ અચારા , નહિ જાનત કછુ દાસ તુમ્હારા ॥
 
બન ઉપવન મગ ગિરિ ગ્રહ માહીં , તુમ્હરેં બલ હૌં ડરપત નાહીં ॥
જનકસુતા હરિદાસ કહાવૌં , તાકી સપથ વિલમ્બ ન લાવૌં ॥
 
જય જય જય ધુનિ હોત અકાસા , સુમિરત હોય દુસહ દુખ નાસા ॥
ચરન પકરિ કર જોરિ મનાવૌં , યહિ ઔસર અબ કેહિ ગોહરાવૌં ॥
 
ઉઠ ઉઠ ચલુ તોહિ રામ દોહાઈ , પાંય પરૌં કર જોરિ મનાઈ ॥
ૐ ચમ ચમ ચમ ચમ ચપલ ચલંતા , ૐ હનુ હનુ હનુ હનુ હનુ હનુમંતા ॥
 
 
 
ૐ હં હં હાંક દેત કપિ ચંચલ , ૐ સં સં સહમિ પરાને ખલદલ ॥
અપને જન કો તુરંત ઉબારૌં , સુમિરત હોય અનંદ હમારૌં ॥
 
યહ બજરંગ બાણ જેહિ માર્રૈ , તાહિ કહૌ ફિરિ કવન ઉબારૈ ॥
પાઠ કરૈ બજરંગ બાણ કી , હનુમંત રક્ષા કરૈ પ્રાણ કી ॥
 
યહ બજરંગ બાણ જો જાપૈ , તાસો ભૂત પ્રેત સબ કાંપૈ ॥
ધૂપ દેય જો જપૈ હમેશા , તાકે તન નહિ રહે કલેશા ॥
 
ઉર પ્રતિતિ દ્રુઢ સરન હ્વૈ , પાઠ કરૈ ધરિ ધ્યાન ।
બાધા સબ હર કરૈ સબ , કામ સફલ હનુમાન ।
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારેકરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments