0
બ્યુટી ટિપ્સ :મેકઅપ માટે ઉપયોગી ટિપ્સ
મંગળવાર,એપ્રિલ 1, 2014
0
1
ભારતીય માનુનીઓ ચોક્કસ વય પછી તેમના પરિધાનમાંથી ટ્રેન્ડી શબ્દ લગભગ છેકી નાખે છે. પણ ફેશન ડિઝાઈનરો કહે છે કે તમારી વયમાં ગમે તેટલાં વર્ષ ઉમેરાય તોય જો તમે દિલથી યુવાન હો અને તમારું ફિગર સારું હોય તો ટ્રેન્ડી ડ્રેસ પહેરીને તમે યુવાન દેખાઈ શકો છો.
1
2
મેકઅપ ટ્રેન્ડમાં ગયા વર્ષે ન્યુડ લુક ફેવરિટ હતો. પણ આ સિઝનમાં કલરફુલ લુકનો જાદુ છવાયેલો દેખાય છે. ખાસ કરીને મોનોક્રોમ (એક રંગની જુદી જુદી છટાઓ) લુક ઇન છે. મેકઅપ આર્ટિસ્ટો કહે છે કે આ સિઝન બોલ્ડ કલરની છે. બ્લુ, પર્પલ, પિંક, ગ્રીન, ગોલ્ડ, રૂબી, ...
2
3
સોમવાર,જાન્યુઆરી 27, 2014
શા માટે કરશો મુલતાની માટીનો પ્રયોગ? - 1. ત્વચા નિખારે છે - મુલતાની માટીનો પેક લગાવવાથી ત્વચા સ્વસ્થ રહે છે. જો ચહેરા પર ડાઘા-ધબ્બા અને ખીલ વગેરે હોય તો આનો પેક લગાવવાથી તે ઓછા થઇ જાય છે. આના નિયમિત પ્રયોગથી ધીમે-ધીમે ડાધા સંપૂર્ણપણે દૂર થાય છે. આ ...
3
4
સરસવના તેલમાં વીટા કૈરોટિન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. વીટા કૈરોટિન વાળની લંબાઈ વધારવામાં સહાયક છે. આની નિયમિત મસાજ શુષ્ક અને બેજાન વાળની સમસ્યાથી છુટકારો આપાવે છે. ગર્ભાવસ્થા દરમિયાન આમંડ ઓઈલના મસાજથી ખરતા વાળની સમસ્યાથી છુટકારો મળે છે. વિટામીન ...
4
5
તાજેતરમાં જ કરવામાં આવેલા એક ખૂબ જ રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ તેમના ડાયટ અંગે એક વર્ષમાં ૫૦૦ વખત ખોટી વાત કરે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓ તેમની ખાવાપીવાની ટેવના મામલે હંમેશા અન્ય લોકો સમક્ષ ખોટાં નિવેદન કરે છે અને ડાયટ ...
5
6
ઠંડીની ઋતુમાં તમારા પર્સમાં મેક-અપની સાથે પેટ્રોલિયમ જેલીની ડબ્બી રાખવાનું પણ ચૂકવા જેવું નથી. ત્વચા સૂકી પડી જાય અથવા તો ચીરા પડી જાય એ પછી એના પર વેસલિન ભરવાને બદલે પહેલેથી જ ત્વચાને પેટ્રોલિયમ જેલીથી મુલાયમ રાખવી હિતાવહ છે.
6
7
નવરાત્રિ-દશેરા કે દિવાળીના તહેવારોમાં સાડી-ડ્રેસ મટીરીયલ્સનો વેપાર કેવો રહેશે, એની ચિંતા વચ્ચે વેપારીઓએ જો કે, વેપારને ટકાવા માટે ડ્રેસ મટીરીયલ્સમાં ચાલતી આઇટેમને સાડીમાં કન્વર્ટ કરી દીધી છે. આજથી ત્રણ વર્ષ પહેલાં ગ્રેની જે ક્વોલિટી ડ્રેસ ...
7
8
મુંબઈમાં લેકમે ફેશન વીક 23 ઓગસ્ટ 2013ના રોજ શરૂ થઈ ગયુ. આ એ મંચ છે જે મોડલ્સ અને ફેશન ડિઝાઈનરને એક મંચ પ્રદાન કરે છે. આવો જોઈએ કેટલીક ઝલક... મુંબઈમાં વિંટર લેકમે ફેશન વીકમાં ફેશન ડિઝાઈનર જતિન વર્માના કલેક્શનને રજૂ કરતી મોડલ.
8
9
રમતા રમતા જાળવો ફિટનેસ : કસરત કરવામાં આળસ આવે તો કોઈ આઉટડોર રમત તમારા મિત્ર સાથે રમો. આવુ કરવાથી તમે ફિટનેસ જાળવી શકશો. હિંગ કરશે ત્વચાનો ઈલાજ - ત્વચા પર પડેલા નિશાન દૂર કરવા હોય તો હિંગ ચહેરા પર લગાવો, હિંગ ત્વચાના ઔષધિના રૂપમાં કામ કરે છે. ત્વચાના ...
9
10
ચંદ્ર જેવા સુંદર મુખ પર કોઈ ડાઘ હોય તો ચહેરાને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ દેખાય છે! અહીં ડાઘ કહેવાનો અર્થ છે : ઘાનું નિશાન, દાઝ્યાયનું નિશાન, આંખો નીચેના કાળા કુંડાળા અથવા તો ચહેરા પર કાળા ડાઘ વગેરે. આવા ડાઘને વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો દ્વારા ...
10
11
ચોમાસામાં શરીરની સ્વચ્છતા તથા ત્વચાની દેખભાળ કરવી એ આવશ્યક છે. કઇ રીતે આ દેખભાળ કરવી તેની ટિપ્સ અહીં આપવામાં આવી છે. વરસાદની ઋતુમાં ચહેરા પર વિશેષ ધ્યાન આપવું. તેથી દિવસમાં બે વખત સ્કિન ટોનરનો ઉપયોગ કરવો અને એલોવીરાના રસથી મસાજ કરવો. રોજિંદા ...
11
12
ચોમાસામાં કપડાં ઉપરાંત અન્ય એક્સેસરીઝ પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને કપડાં બાદ જો કોઈ મહત્ત્વની વસ્તુ હોય ચોમાસામાં તો તે છે છત્રી. છત્રીનું નામ લેતાં જ આંખો સામે તરવરે છે લાલ, બ્લુ, પીળી, લીલી અને બ્રાઈટ રંગની છત્રી. લોકો પણ સામાન્યપણે ...
12
13
યુવાનોના ફેશનનું શુ કહેવુ.. જેમના વાળ કર્લી હોય છે તે સ્ટ્રેથ કરાવવા પાર્લરમાં જાય છે અને જેમના વાળ સીધા હોય છે તે વાળને કર્લી કરાવવા હજારો રૂપિયા ખર્ચે છે અને વાળની માવજત કરે છે. જે યુવતીના વાળ કર્લી હોય તે અન્ય યુવતીઓની ઇર્ષાનું
13
14
અરે ! આ ગરમીથી તો કંટાળી ગયા.' આવી સિઝનમાં કેવાં વસ્ત્રો પહેરવા, ગમે તે વસ્ત્રો પહેરીએ પણ લૂર્યદેવનાં પ્રતાપે પરસેવે રેબઝેબ થઈ જવાય છે.' આ શબ્દો કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રીમાનાં. રીમાની જેમ બીજી ઘણી યુવતીઓ ઉનાળામાં જાતજાતનાં વસ્ત્રો ...
14
15
પર્મિંગની અંદર વાળની મૂળ સંરચનાને કેમિકલ દ્વારા બદલવામાં આવે છે જેનાથી વાળ વાંકળીયા થઈ જાય છે. આ પ્રક્રિયા માટે વેલિંગ લોશન અને ન્યૂટ્રીશનને પ્રયોગમાં લેવામાં આવે છે. આ કેમિકલ્સનો ઉપયોગ કરીને લાકડી કે પ્લાસ્ટિકના પાતળા-પાતળા રોલર દ્વારા વાળની અંદર ...
15
16
લગ્નમાં ડ્રેસ, પાનેતર, જ્વેલરી, મેક-અપ ઉપરાંત ફેશનેબલ એસેસરીઝમાં પણ આજકાલ નવા-નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. ડ્રેસની સાથેના મેચિંગ પર્સનો ટ્રેન્ડ પણ છોકરીઓમાં જોવા મળે છે. આમ પણ હવે ડિઝાઇનર ફન્કી પર્સનો ટ્રેન્ડ છોકરીઓમાં હોટ છે.
16
17
આવો જાણીએ ગોરા રંગના ઘરેલુ ઉપાયો - એક બાલટી ઠંડા કે કુણા પાણીમાં બે લીંબૂનો રસ ભેળવીને ગરમીમા થોડાક મહિના સુધી નહાવાથી ત્વચાનો રંગ ચમકવા માંડે છે. - આમળાનો મુરબ્બો રોજ ખાવાથી બે ત્રણ મહિનામાં રંગ ખીલી ઉઠે છે. - ગાજરનુ જ્યુસ અડધો ગ્લાસ ખાલી પેટે ...
17
18
માસિક ધર્મની પીડા ઓછી કરવા માટે - દહીંમાં કાકડી છીણીને તેમા ફુદીના, સંચળ, કાળા મરી અને જીરા પાવડર નાખો. આનુ સેવન કરવાથી માસિક ધર્મની પીડા ઓછી થશે કરચલીઓથી બચવા માટે - ઈંડાના સફેદ ભાગને નિયમિત રૂપે ચેહરા પર લગાવો અને સૂકાયા પછી ચેહરાને ધોઈ લો. આનાથી ...
18
19
સોમવાર,ફેબ્રુઆરી 18, 2013
આધુનિક ભાગદોડની લાઈફમાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગની મહિલાઓ જ નહી પણ પુરૂષો પણ હવે અસરગ્રસ્ત બન્યા છે. વાળ ખરવાની બાબતથી મહિલાઓ સૌથી વધુ ચિંતિત જોવા મળે છે અને આ એક સામાન્ય સમસ્યા તરીકે ઉભરીને બહાર આવી છે. સવારમાં નહાવા ગયા બાદ જ્યારે પુરૂષો અને ...
19