0
વરસાદમાં ધ્યાન રાખો મેકઅપનુ.
બુધવાર,જુલાઈ 14, 2010
0
1
વાળમાં હેયર ડાઈનો પ્રયોગ કરવાથી ડર્મેટાઈટિસની સમસ્યા ઉભી થઈ શકે છે. જેના કારણે વાળમાં સાધારણ ખંજવાળથી લઈને વાળ ખરી પણ શકે છે.
- હેઅર એક્સપર્ટનુ માનવુ છે કે રંગોનો યોગ્ય ઉપયોગ ન કરવાને કારણે સમસ્યા ઉભી થાય છે. રંગ કે ડાઈને સ્કૈલ્પ પર રગડો નહી.
- ...
1
2
મોગરો - આમ તો આ ગરમીમાં એક ખાસ સુવાસવાળુ ફૂલ છે. તેની ભીની ભીની સુંગધ તન-મનમાં ઠંડકનો અહેસાસ પણ કરાવે છે. આના ફૂલને રૂમાલ કે કપડાંની અંદર મુકવાથી ઠંડી તાજગીનો અનુભવ થાય છે પરસેવાની દુર્ગધ હટાવવા માટે 8 તાજા ફૂલોને અડધા પ્યાલા પાણીમાં સારી રીતે મસળી ...
2
3
એંટી ટેન ફેસ પેક
બે નાની ચમચી ચંદનનો પાવડર, એક નાની ચમચી મુલ્તાની માટી, 10 ટીંપા લીંબુનો રસ, 5 બદામની પેસ્ટ આ બધી જ વસ્તુઓને ગુલાબજળની અંદર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 15-20 મિનિટ સુધી ચહેરા, ગરદન અને હાથ-પગ પર લગાવી રાખો અને પછી ઠંડા પાણી વડે ...
3
4
કટિ સ્નાન માટે ખાસ પ્રકારના બનેલા ટબ બજારમાં મળે છે. તેને માટે ધાતુ અને પ્લાસ્ટિક બંને પ્રકારના ટબનો ઉપયોગ કરી શકાય છે. આ ખાસ પ્રકારના ટબમાં એવી રીતે બેસવામાં આવે છે જેમાં કમરથી નીચેનો ભાગ પાણીની અંદર ડુબી જાય છે. પેટ અને જનનાંગો પર ટબના પાણીનો દબાવ ...
4
5
વાળની અંદર કાંસકો એકદમ આરામથી ફેરવો.
ભીના વાળમાં ક્યારેય પણ કાંસકો ફેરવવો નહિ અને તેલ પણ ન નાંખવું.
વાળને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત અને વધારેમાં વધારે ત્રણ વખત ધોવા જોઈએ.
વધારે પડતાં રાસાયણયુક્ત શેમ્પુનો ઉપયોગ ન કરો.
સંતુલિત અને નિયમિત ...
5
6
ભીના વાળમાં કાંસકો ફેરવવો કે વાળને ઝટકો આપીને લુછવાથી પણ નુકશાન થાય છે. ઘસી ઘસીને કાંસકો ફેરવવાથી વાળ ખરાબ તો થાય જ છે આનાથી વાળ ઝડપથી તુટી પણ જાય છે અને તેના મૂળને પણ નુકશાન થાય છે.
- વાળને દિવસ દરમિયાન માત્ર 8 થી 9 વખત કાંસકો ફેરવવાની જરૂરત હોય ...
6
7
1 ચમચી કાચી હળદરનો રસ, 2 ચમચી બેસન, 1 ચમચી દહી તેમજ 1 ચમચી લીંબુનો રસ બધાને ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને શરીરના ખુલ્લા ભાગ- ચહેરો, ગળુ, ગરદન, હાથ અને પગ પર લગાવી દો. જ્યારે થોડુક સુકાઈ જાય ત્યારે ઉબટનની જેમ ઘસીને કાઢી નાંખો. એક જ અઠવાડિયામાં ...
7
8
સુંદર દેખાવા માટે મહિલાઓ વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે. આવું કરીને મહિલાઓ પોતાને માટે ભય નોતરી રહી છે એવું એક અધ્યયનમાં સામે આવ્યું છે.
શોધકર્તાઓને અનુસાર જુદા જુદા પ્રકારના પ્રોડક્ટથી ત્વચાને સંક્રમણ થવાનો ભય રહે છે. અધ્યયનને ...
8
9
જો તમને સનબર્ન થયું હોય તો એક ટબની અંદર નવાયું પાણી ભરો, આની અંદર 4-5 કપ એપ્પલ સિડાર વિનેગર ભેળવી દો અને પછી તેમાં 15 થી 20 મિનિટ સુધી હાથ અને પગને ડુબાળેલા રાખો અને પછી તેને થપથપાવીને સુકાવી દો અને પછી વિટામીન ઈ તેમજ એલોવેરાયુક્ત મોઈશ્ચરાઈઝર ...
9
10
આજકાલ મલ્ટી વિયર જ્વેલરીનો ટ્રેંડ ચાલી રહ્યો છે. નામથી જ સ્પષ્ટ થઈ જાય છે કે આ જ્વેલરીનો તમે વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. જેવી રીતે કે બ્રેસલેટને ગળાનો હાર પણ બનાવી શકાય છે અને એક સુંદર વીંટીમાં પણ બદલી શકાય છે. આવી જ રીતે એંટીક ગોલ્ડ પીસને ...
10
11
જો તમે પણ આત્મવિશ્વાસથી ભરપૂર એક જુદા લુકની શોધમાં છો, તો પાર્ટીમાં જતા પહેલા તમારા મેકઅપ અંગેની કેટલીક ટિપ્સ પર જરૂર ધ્યાન આપો.
સૌ પહેલા ચહેરા અને ગરદન પર સારી ક્વોલિટીનો મોઈશ્ચરાઈઝર લગાવો. હેવી મેંટી પાવડરથી બચો, કારણ કે તેનાથી તમારી ત્વચા ...
11
12
સંતરાના 20 ગ્રામ સૂકા છાલટાં, 5 ગ્રામ સૂકા લીમડાના પાન અને તેને વાટીને ચૂરણ બનાવી લો. આ ચૂરણમાં 5 ગ્રામ ચંદન ચૂરણ અને લોટ મિક્સ કરો. આ મિશ્રણમા 5 મિલી બદામ તેલ અને એટલા જ પ્રમાણમાં તલનુ તેલ મિક્સ કરો. હવે આ લેપને આખી રાત ચહેરા પર લગાવી રાખો અને ...
12
13
- વાળ મેલા હોય તો જ ધૂઓ. વારંવાર શેમ્પૂ લગાડીને વાળ ધોવાથી વાળ શુષ્ક અને બેજાન બની જાય છે.
- માઈલ્ડ શેમ્પૂનો વપરાશ કરો. જો જરૂર ન હોય તો મેડીકેટેડ શેમ્પૂ ન વાપરશો
- બ્રશ અને કાંસકા એકદમ ચોખ્ખા રાખો
- જ્યારે પણ શેમ્પૂ કરો ત્યારે અડધો કલાક પહેલા ...
13
14
ઘરમાં હાજર વસ્તુઓ પણ તમારુ રૂપ નિખારવામાં તમારી મદદ કરી શકે છે. જરૂર છે બ્સ તમારી ઈચ્છાશક્તિ અને થોડો સમય કાઢવાની.
સ્કિન બ્રાઈટનિંગ માસ્ક - 2-2 ટી સ્પૂન બદામનુ પેસ્ટ, મધ અને આલુ(જરદાળુ)નુ પેસ્ટ લો. આ બધાને મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. 20 મિનિટ ...
14
15
- 15 દિવસમાં એકવાર ચહેરાને વરાળ જરૂર આપો. તે માટે ઉકળતા પાણીમાં ઘોયેલો ચોખ્ખો ફુદીનો, તુલસીના પાન અને એક ચમચી લીંબુનો રસ નાખી ઉકાળી લો અને આ પાણીની વરાળ લો.
- ન્હાવાના પાણીમાં એક લીંબુનો રસ નાખીને ન્હાવાથી તાજગી મળવા ઉપરાંત ત્વચા પણ નીખરે છે.
- ...
15
16
કાચા દૂધમાં હળદરની ગાંઠ ઘસીને પેસ્ટ બનાવી લો. ગુલાબજળમાં પલાળેલી ચણાની દાળને વાટીને આ પેસ્ટ મિક્સ કરી લો. તેને એકસાર કરીને ચહેરા પર ઘસો. 8-10 મિનિટ પછી કુણા પાણીથી ચહેરો ધોઈ લો ત્વચામાં ચમક આવશે.
- આંખોની આસપાસ કાળા ધેરા આવી ગયા હોય તો દૂધને ...
16
17
- લીંબુના રસમાં આમળાનું ચૂરણ મિક્સ કરી વાળની જડમાં લગાડવાથી વાળ જલ્દી ગ્રો કરે છે.
- રાત્રે આમળાંનુ ચૂરણ પલાળી દો અને સવારે તેને મસળીને પાણી કાઢી લો. આ પાણીમાં એકાદ બે વધુ રસવાળા લીંબુ નીચોવી દો. આ પાણીથી વાળ ધોઈ લો.
- પાકા અને સૂકા આમળાંના ...
17
18
સનબર્ન - ઉનાળામાં બપોરે 12 થી 4નો દરમિયાનનો તડકો સ્કીનને દઝાદનારો હોય છે, જેનાથી સનબર્ન જેવી સમસ્યાઓ ઉભી થાય છે.
સનબર્ન માટે ખીરાને છોલીંન્ર તેને છીણી-નીચોવી તેનો રસ કાઢી લો, તેમા અડધી ચમચી ગ્લીસરીન અને અડધી ચમચી ગુલાબજળ મિક્સ કરી ચહેરો, ગરદન અને ...
18
19
દિવસનો તાપ હવે ચટકવા માંડ્યો છે. આવા તડકામાં બહાર નીકળવાથી ત્વચા સંબંધી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ગરમીમા તમારી ત્વચાનુ ખાસ ધ્યાન રાખો. ગરમીમાં ડિહાઈડ્રેશન, ઓયલી સ્કિન, ખીલ અને પરસેવાને કારણે ફંગલ ઈફેક્શનની શક્યતા વધી જાય છે.
જો તમે લાંબા સમય ...
19