Gujarati Beauty Tips 82

0

પાણી પીવો અને ત્વચાને ચમકતી રાખો

શનિવાર,જૂન 13, 2009
0
1

કરચલીઓ અને ડાઘ સર્કલ

શનિવાર,જૂન 13, 2009
ચહેરા પર કરચલીઓ પડી જાય તો ચહેરાની કોમળતા જતી રહે છે અને ચહેરા પરની ત્વચા રૂખી, સુકી થઈ જાય છે. કરચલીઓ પડવાથી આંખ નીચે કાળા કુંડાળા થઈ જાય છે. * સૌથી પહેલાં તો ખાટા, ચટપટાં, તીખા, ઉષ્ણ, ભારે, જલ્દીથી ન પચનારા અને પિત્ત ઉત્પન્ન કરનાર તેમજ મસાલેદાર ...
1
2
સફેદ વાળ થવાના પ્રમુખ કારણ- અસંતુલિત ભોજન માનસિક તણાવ અને ચિંતા તીવ્ર માંસિક ઝાટકા પિગમેંટ નિર્માણમાં જન્મથી દોષ જળ તેમજ વાયુ પ્રદૂષણ વધારે તાવકે સંક્રામક રોગ જેવા કે-વાયરસ, ટાઈફાઈડ વગેરે આનુવંશિકતા વધારે પડતાં ગરમ પાણીથી વાળને ધોવા વાળની સરખી ...
2
3
* હોઠ વધારે પડતાં ફાટેલાં લાગતાં હોય તો ટામેટાના રસમાં ઘી અથવા માખણને ભેળવીને ત્યાર સુધી હોઠ પર લગાવો જ્યાર સુધી હોઠની ત્વચા ચીકણી ન થઈ જાય. * ગમે તે ઋતુ ચાલતી હોય પરંતુ હોઠ પર તેની અસર ન પડે તે માટે વિટામીન એ તેમજ બી કોમ્પ્લેક્ષની ખામી ન સર્જાવા ...
3
4

દહીથી સુંદરતા વધારો

શનિવાર,જૂન 13, 2009
* દહીની અંદર લીંબુ ભેળવીને ચહેરા, ગરદન તેમજ હાથ પર લગાવીન 15 મિનિટ બાદ નવાયા પાણીથી ધોઈ લેવાથી રંગ ઉઘડે છે. * દહી અને બેસન ભેળવીને ચહેરા પર લગાવવાથી ફોલ્લીઓ નથી થતી. * વાળને ધોવા માટે દહીને વાળના મૂળની અંદર લગાવીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો ...
4
4
5

ફુદીનાના ઔષધીય ગુણો

શનિવાર,જૂન 13, 2009
* તાળવા પર ગરમીને લીધે બળતરા થવાથી ફુદીનાનો રસ લગાડવો ગુણકારી સાબિત થાય છે. * તાજા ફુદીનાને પીસીને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવી રાખવાથી ચહેરા પરની ગરમી નીકળી જાય છે. * લીલા ફુદીનાને પીસીને તેમાં લીંબુના બે ત્રણ ટીંપા નાંખીને ચહેરા પર લેપ કરો ...
5
6
* દૂધને શરીર પર ઘસવાથી ત્વચા મુલાયમ થઈને ખીલી ઉઠે છે. * સાકરીયાને દૂધની સાથે પીસીને ત્વચા પર લગાવવાથી ત્વચા નીખરી ઉઠે છે. * અડધી ચમચી કાળા તલ અને અડધી ચમચી રાઈને બારીક પીસીને દૂધની અંદર ભેળવી લો ત્યાર બાદ તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ડાઘ ...
6
7
ઉનાળામાં ખુબ જ આકરા તાપને લીધે ચહેરાની ત્વચાની સાથે સાથે વાળ પણ રૂક્ષ થઈ જાય છે તેથી વાળની માવજત પણ ખુબ જ જરૂરી છે. વાળના રૂખાપણાને દૂર કરવા માટે એક કેળુ ખુબ જ કારગર સાબિત થયું છે. આના ઉપયોગથી વાળ સ્વસ્થ્ય રહેવાની સાથે સાથે લાંબા અને ચમકીલા બને છે. ...
7
8

આંખોને ઠંડક આપતી કાકડી

શનિવાર,જૂન 13, 2009
કાકડીના ટુકડાને આંખો પર રખવાથી ઠંડક મળે છે. કાકડી તડકાને લીધે બળી ગયેલી ત્વચા પર પણ કારગર સાબિત થાય છે. શરીરમાં જરૂરી પાણીની માત્રાને સંભાળી રાખવામાં કાકડી ખુબ જ સહાયક છે. ગરમીમાં આનું સેવન ખુબ જ લાભદાયક છે. કાકડીની અંદર તેમજ દૂધમાં એંટી ઈંફ્લેમેટરી ...
8
8
9

સૌદર્યવર્ધક પપૈયું

શનિવાર,જૂન 13, 2009
વધારે પડતાં આકરા તાપને લીધે ત્વચાની નરમાશ ઓછી થઈ જવી તે સામાન્ય બાબત છે. તેને લીધે ત્વચા પર પડ જામી જાય છે જે સુંદરતાને ઓછી કરે છે. પપૈયાની અંદર એવા ગુણો રહેલા છે જે આ મૃત કોષિકાઓને દૂર કરીને સૌદયમાં વધારો કરે છે. પપૈયાની અંદર પ્રોટીન ડાઈજેસ્ટર ...
9
10

ખીલનો ઈલાજ

શનિવાર,જૂન 13, 2009
* સેલીસાઈલીક એસિડના પાણીથી ચહેરો ધુવો તેને રગડશો નહિ. * ત્વચા માટે એકદમ કોમળ સાબુ જેવા કે પીયર્સ વગેરેનો પ્રયોગ કરો. * રેટિનોઈડ એસિડ અને લોશનમાં હાજર રહેલ વિટામીન એ એસિડ ત્વચાના છિદ્રને ખોલી દે છે. આનાથી જીવાણું ઓછા થઈ જાય છે. * ખીલ માટે ...
10
11

મહિલાઓ માટે વિશેષ

શનિવાર,જૂન 13, 2009
* રાત્રે સુતી વખતે મહિલાઓએ વાળ બાંધીને ન સુવું જોઈએ તેને ખુલ્લા રાખવા જોઈએ. * વાળની અંદર જો જુ કે ખોડો થઈ જાય તો લીમડાના તેલની માલિશ કરો. તુલસીના પાનને પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે. કરંજનું તેલ લગાવવાથી પણ જુવો મરી જાય છે. * દિવસ દરમિયાન ...
11
12

આટલુ અજમાવી જુઓ

શનિવાર,જૂન 13, 2009
* દરરોજના આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ. * ખુબ જ ખુલ્લા મને હસો. હસવાથી તમારા ચહેરાની માંસપેશી પર વ્યાયામ થાય છે અને હાસ્ય દ્વારા રક્ત સંચારમાં વધારો થાય છે. * કોઈ પણ આરાદ્ય દેવતાના દેવતાના જાપ અને સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે. મન તણાવમુક્ત ...
12
13

સ્કીન માટેની ટીપ્સ

શનિવાર,જૂન 13, 2009
* સવારે ઉઠીને સૌથી પહેલાં પાણીની સાથે આદુનો એક નાનો ટુકડો ખાવાથી તમારી સ્કિન હંમેશા ચમકતી રહેશે. * જેમની ઓઈલી સ્કિન હોય તેમણે લીબું અને પાણીને બરાબર માત્રામાં લઈને દસ મિનિટ સુધી ત્વચા પર લગાવી ધોઈ લો. આનાથી ચહેરા પર ચીકણાશ ઓછી થશે તેમજ ખીલ અને ...
13
14
* ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે અડધી ચમચી લીબું તેમજ અડધી ચમચી હળદર અને તેની સાથે બે ચમચી બેસન લો. આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર ત્રણ કે ચાર વખત લગાવો. કરચલીઓ દૂર થઈ જશે અને તમારો ચહેરો પણ ...
14
15

ગરદનની કરચલીઓ

શનિવાર,જૂન 13, 2009
જો ચહેરા અને ગરદન પર કરચલીઓ તેમનો અધિકાર કરવા લાગે ત્યારે 50 મિલી બદામનું તેલ, 20 મિલી વ્હીટજ્ર્મ ઓઈલ, 20 મિલી જોજોબા ઓઈલ, 5 ટીંપા લેમન ઓઈલ, 5 ટીંપા ઓરેંજ ઓઈલ, 15 ટીંપા કેરેટ ઓઈલ, 5 ટીંપા રોજ ઓઈલ, 5 ટીંપા ચંદનનું તેલ, 5 ટીંપા પ્રીમરોજ ઓઈલ આ બધાને એક ...
15
16

સૌદર્ય નિખારતુ દહી

શનિવાર,જૂન 13, 2009
આપણા ખાવા-પીવા એવી ઘણી વસ્તુઓનો સમાવેશ છે, જેમા સુંદરતા અને સ્વાસ્થ્યનો ખજાનો છિપાયેલો છે. દહી પણ આવ જ એક ખજાનો છે. આવો જાણીએ દહીંના ગુણ - - દહીમાં લીંબૂનો રસ નાખીને ચહેરા, ગરદન અને હાથ-પગમાં લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો. હાથ-પગ મુલાયમ થશે અને ...
16
17

પરસેવાની સમસ્યા

શનિવાર,જૂન 13, 2009
આ સમસ્યા એવી છે જેનાથી મોટા ભાગની મહિલાઓને સામનો કરવો પડે છે. પરસેવો ગરમીને લીધે ઉત્પન્ન થાય છે અને શરીરના તાપમાન નિયંત્રણથી સંબંધિત હોય છે. આના ઘણા કારણો હોઈ શકે છે જેવી રીતે કે થાઈરાઈડ ગ્લેડનું વધારે પડતું સક્રિય થવું, મૈનોપોઝ, લાંબા સમય સુધી તાવ ...
17
18

વાળની માવજત

શનિવાર,જૂન 13, 2009
* વાળને નિસ્તેજ બનાવતાં અટકાવવા માટે અઠવાડિયામાં એક બે વખત રાઇના તેલની અંદર બે લસણની કળી નાંખીને તેને ગરમ કરો અને તેનાથી વાળના મૂળમાં મસાજ કરવાથી વાળ નિસ્તેજ બનતાં અટકે છે અને વાળમાં ચમક પણ વધે છે. * વાળને ખરતાં અટકાવવા માટે 2 ચમચી દિવેલ, આમળા, ...
18
19

જૈતુનના તેલની કમાલ

શનિવાર,જૂન 13, 2009
કસાયેલી ત્વચા માટે જો તમારી ત્વચા એકદમ ડલ અને કરમાયેલી લાગતી હોય તો જૈતુનનું તેલ લગાવીને તેને 10 મિનિટ પછી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પર ચમક આવી જશે. ત્વચામાં ચમક માટે જો તમારી ત્વચામાંથી ચમક ખોવાઈ ગઈ હોય તો જૈતુનનું તેલ, મુલતાની માટી અને એવોકેડો ...
19