રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

ઓછા મેકઅપનો શોખ છે તો પાસે રાખો આ 5 બ્યૂટી પ્રોડ્ક્ટ

1. સ્ક્રબ-
તમે ઈચ્છો તો ઘર હોય કે બહાર પણ સ્કિન ગંદગીની ચપેટમાં આવી  જ જાય છે. એના કારણે ચેહરા પર પિંપલ્સ, દાગ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આથી સારું હોય કે સ્ક્રબના ઉપયોગ કરો કારણકે આ ચેહરાની ગંદગીને ગહરાઈથી સાફ કરી નાખે છે. 
2. માસ્ચરાઈજર-
તમારી સ્કિનના હિસાબે તમારા માસ્ચરાઈજર ચૂંટવું. દરરોજ ચેહરા પર માસ્ચરાઈજરના ઉપયોગ કરો કારણકે આ ચેહરાના રૂખાપનને દૂર કરી નમી ભરી નાખે છે. 
 
3. આઈબ્રો પેંસિલ
આઈબ્રો પેંસિલ માત્ર આંખોને કપ્લીટ લુક આપે છે પણ તમારા ચેહરાને એક બ્રાઈટ લુક આપે છે. આથી દરેક છોકરીની પાસે આઈબ્રો પેંસિલ મૂકવી જોઈએ. 
 
4. લિપ ગ્લાસ-
હોંઠ પર લિપસ્ટિક લગાડો કે ન લગાડો લિપ ગ્લાસના ઉપયોગ જરૂર કરો. એનાથી હોંઠને સોબર લુક મળે છે. 
 
5. સ્કિન સીરમ -
સ્કિનમાં જ્યારે જરૂરી તત્વોની કમી હોય છે તો એમની ભરપાઈ માટે સ્કિન સીરમ બેસ્ટ હોય છે. આ બેજાન ત્વચામાં જાન નાખવાનું કામ કરે છે.