મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Rangoli - હર્ષ-ઉલ્લાસ અને શુભ સંદેશ લઈને આવે છે

રંગોળી
દિવાળીમાં ઘરને ફૂલ અને રંગોથી સજાવવાનો રિવાજ છે. ફૂલ અને રંગોળીથી સજાવટ શુભ સદેશનું પ્રતિક છે. ઘણા લોકો રોજ આંગણમાં નાનકડી રંગોળી બનાવતા હોય છે. પણ દિવાળીમાં વિશેષ રૂપે દરેક ઘર આંગણે નાની-મોટી આકર્ષક રંગોળી જોવા મળે છે.

આવો અમે તમને આવી જ કેટલીક ફૂલો અને રંગોથી બનેલી ડિઝાઈન બતાવીએ

 
P.R


ફૂલોથી ક્યારેય રંગોળી બનાવી છે.. ? તો આ વખતે બનાવો ફૂલોની રંગોળી !!

 
P.R

તમારું ઘર આંગણ મોટુ હોય તો આ રીતે સીનેરી પણ બનાવી શકો છો

P.R