ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ઘરેલુ ઉપચાર--મીઠી લીમડાના 5 ઔષધીય પ્રયોગ

ઘરેલુ ઉપચાર--મીઠી લીમડાના ઔષધીય પ્રયોગ

પ્રાચીન કાળથી મીઠા લીમડાનો  કિચનમાં ઉપયોગ કરાય છે. રસોઈમાં એને ઘી કે તેલમાં  વઘાર લગાવતા વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે. આના બીયણથી તેલ બને  છે. તેના પાંદડામાં ઓક્સાલિક,કાર્બોહાઈડ્રેડ,કેલશિયમ,ફાસ્ફોરસ ,આયરન,રિબોફ્લેવિન, અને નિકોટિન એસિડ મળે છે | 
 
લીમડાના ઔષધીય પ્રયોગ 
 
1 મીઠા લીમડાના પાંદડા વાટીને કપાળ પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય  છે.  
 
2.મોઢાના ચાંદા મટાડવા હોય તો લીમડાના બાફેલા પાણીથી કોગળા કરો અને 2-4 પાંદડા ચાવવાથી મોં ની ગંધ દૂર થાય  છે .
 
3 5-10 લીમડાના રસમાં મધ મિક્સ કરી પીવાથી ઉંઘરસનો  વિકાર દૂર થાય છે. 
 
4.લીમડાને પાણીમાં વાટી ઉલ્ટીમાં પીવાથી  લાભ થાય છે. 
 
5.લીમડાના પાંદડામાં લીંબૂ રસ મિક્સ કરી લેપ કરવાથી પિત્ત અને દાદમાં લાભ થાય છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર