રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

મેકઅપ લગાવવું જ નહી, હટાવવું પણ જરૂરી છે. જાણો આ 6 ટીપ્સ

-યોગ્ય રીતે મેકઅપ ન હટાવવાથી આ સ્કિન પર બાકી રહી જાય છે અને ત્વચાને નુકશાન પહોંચાડે છે. 
 
-કપાસ કે રૂ પર જોજોબા ઑયલની કેટલાક ટીંપા લઈને પૂરી રીતે ચેહરા પર સારી રીતે સાફ કરો. 
 
-તેલ રોમછિદ્રમાં જઈ ગહરાઈથી ત્વચાને સાફ કરી મેકઅપ નિકાળવામાં મદદ કરે છે. 
 
-દૂધમાં લીંબૂ મિક્સ કરી ચેહરા પર ક્લીંજરના રીતે લગાવો. આ ત્વચાને સારી રીતે સાફ કરે છે. 
 
-વાષ્પ આપવી પણ મેકઅપ હટાડવાના નેચરલ તરીકો છે. તેનાથી ત્વચાને હીટ મળે છે અને ચમક વધે છે. 
 
-રૂ પર થોડું બેબી લોશન લગાવીને ચેહરા પર અપ્લાઈ કરો અને થોડીવાર પછી ચેહરાને ક્લીન કરી નાખો. 
 
 
ટમેટાની પ્યૂરી પણ તમારા મેકઅપ ઉતારવાના કામ આવી શકે છે.