Gujarati Business News 158

રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

ગુજરાતમાં 15મી ઓગસ્ટથી કાર અને એસ.ટી. બસને ટોલટેક્સમાંથી મુક્તિ

ગુરુવાર,ઑગસ્ટ 11, 2016
0
1
વાહનોના કાચા લાઇસન્સ, પાકા લાઇસન્સના રિન્યુઅલ અને ડુપ્લિકેટ લાઇસન્સ માટેની ઓનલાઈન એપોઇન્ટમેન્ટની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ઠપ્પ થઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
1
2
રાજ્યસભામાં વસ્તુ અને સેવાકર(જીએસટી) ખરડો પાસ થવાની સરકાર ખુશીઓ મનાવી રહ્યુ છે. કેક કાપી રહી છે પણ સામાન્ય લોકો માટે આ બિલના પાસ હોવાથી શુ ફાયદો અને શુ નુકશાન થશે. આવો નજર નાખીએ સામાન્ય લોકો પર આ બિલની શુ અસર થવાની છે.
2
3
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે નોંધપાત્ર ધટાડો કરવામાં આવ્‍યો હતો. આની સાથે જ સામાન્‍ય લોકોને મોટી રાહત મળી ગઈ હતી. વૈશ્વિક સ્‍થિતિના અનુસંધાનમાં આ મહિનામાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં ત્રીજી વખત ધટાડો કરવામાં આવ્‍યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધટાડો ...
3
4
શુક્રવારે બેંક કર્મચારી પોતાની માંગોને લઈને એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ કરશે. સરકાર અને બેંક પ્રતિનિધિયો વચ્ચે વાર્તા વિફળ થયા પછી ગત બુધવારે યૂએફબીયૂ(યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન) દ્વારા તેનુ એલાન કરવામાં આવ્યુ હતુ.
4
4
5
ગુજરાત સરકારે રેલ્વેને સરપ્લસ વિજળી વેચવાની ઓફર કરી છે. ટ્રેનો દોડાવવા માટે દેશભરમાં અન્ય કામકાજ માટે આ વિજળી ગુજરાતને વેચવી છે. ગુજરાત સરકાર હસ્તકના એકમો હાલ ૧પ૦૦ મેગાવોટથી ર૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરે છે જે આવતા વર્ષોમાં વધીને ૪૦૦૦ મેગાવોટ થશે. ...
5
6
સપ્ટેમ્બરથી આઈઆરસીટીસીની વેબસાઈટ દ્વારા ટિકિટો બુક કરાવવા માટે મુસાફરો માત્ર એક રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખ રૂપિયાની યાત્રા દુર્ઘટના વીમા કવર લઈ શકશો. આઈઆરસીટીસી ચેયરમેન સહ પ્રબંધ નિદેશક એ.કે. મનોચાએ કહ્યુ કે વીમા કવર, દુર્ઘટનાઓની સ્થિતિમાં ...
6
7
છેલ્લા એક દાયકાથી ગુજરાતીઓની માંગ હતી તે આખરે પૂર્ણ થવા જઈ રહી છે. આગામી ૧૫મી ઓગસ્ટથી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદથી ન્યુયોર્ક વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઈટ સપ્તાહમાં સોમવાર, બુધવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ ...
7
8
તીવ્ર મોંધવારીનો સામનો કરી રહેલા સામાન્‍ય લોકોને આજે આંશિક રાહત થઈ હતી કારણ કે પબ્‍લિક સેકટર ઓઈલ રિટેલર્સ દ્વારા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ધટાડો કરવામાં આવ્‍યો હતો. પેટ્રોલની રીટેઈલ કિંમતમાં વેટ અને સેલ ટેક્‍સ સિવાય લીટરદીઠ રૂપિયા ૨.૨૫નો ધટાડો ...
8
8
9
બેંક સંબંધી તમારા જરૂરી કામ આજે જ પતાવી લો. સાર્વજનિક ક્ષેત્રના બેંકોના કર્મચારીઓના એક વિભાગે એસબીઆઈના સહયોગી બેંકોના વિલય અને આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણના વિરોધમાં 12 જુલાઈથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાનુ એલાન કર્યુ છે.
9
10
નવા વર્ષમાં તમે તમારા પૈસાનો કેવી રીતે સ આરો ઉપયોગ કરો એ માટે અમે તમને 5 બેસ્ટ રીત બતાવી રહ્યા છીએ. આ રીત અનો ઉપયોગ કરી તમે તમારા અને તમારા પરિવારના ફ્યૂચરને સારી રીતે સિક્યોર કરી શકો છો. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે તમે આ ઉપાયો કરીને તમારી ...
10
11
પેટ્રોલમાં લિટરે 89 પૈસા અને ડીઝલમાં 49 પૈસા ઘટ્યા ભાવમાં ઘટાડાનો મધરાતથી અમલ
11
12
કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગારપંચને મંજુરી આપી દેવામાં આવી છે જેને લઈ સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ત્યારે આ સાતમા પગાર પંચને લીધે ગુજરાત સરકાર પર વાર્ષિક ૬ હજાર કરોડ રુપિયાનો બોજો પડશે. જ્યારે ગુજરાતમાં કાર્યરત ૬.૬૮ લાખ કર્મચારીઓને ...
12
13

સોનુ થશે મોંઘુ

સોમવાર,જૂન 27, 2016
બ્રેકઝિટ જનમત પછી પીળી ધાતુની કિમંતોમાં તેજી ચાલુ છે. પણ વિશેષજ્ઞો મુજબ તેમા આ તેજી આગળ પણ રહેશે. વર્ષના અંત સુધી કિમંત 33,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. અમેરિકી ચૂંટણી, જમીની રાજનૈતિક તનાવ અને મુદ્રા બજારમાં ઉતાર-ચઢાવને કારણે ...
13
14
યૂરોપિયન યૂનિયનથી બ્રિટન વેગળુ થઈ ચુક્યુ છે. શુક્રવારે આ નિર્ણયના પરિણામોની અસર દુનિયાભરના શેર બજાર પર પડી. ભારતીય સેંસેક્સ સવારે 940 અંકોના ઘટાડા સાથે ખુલ્યુ. જો કે પછી આ આંકડો 1000 સુધી પહોંચી ગયો. બ્રિટનની કરંસી પાઉંડ 31 વર્ષના પોતના ન્યૂનતમ સ્તર ...
14
15
મારુતિ સુઝુકી ઈન્ડિયા પોતાની પ્રીમિયમ હેચબેક મોડલ બલેનો અને સ્વિફ્ટ કારના નવા વર્ઝનની ઉત્પાદન ગુજરાતના પ્લાન્ટમાં કરશે. કંપની ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલા પ્લાન્ટમાં જાન્યુઆરી ૨૦૧૭માં ઉત્પાદન શરુ કરશે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, કંપની આશરે ...
15
16

તેલ હજુ મોંઘુ થશે

સોમવાર,જૂન 20, 2016
ચારેયબાજુથી મોંઘવારીની કાગારોળ વચ્ચે ફરી એકવખત સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. આજે દિવસના કારોબાર દરમિયાન સિંગતેલના ડબ્બાના ભાવમાં ૩૦ રુપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ ૨૧૪૦ની સપાટીએ પહોંચી ગયો છે. સિંગતેલના ભાવને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ...
16
17
રાજ્યમાં સિંગતેલના ભાવમાં દિવસેને દિવસે ભડકો જોવા મળી રહ્યો છે અને સિંગતેલના ડબ્બાના ભાવ અત્યારે ૨૦૦૦ રુપિયાની સપાટી વટાવી ચુક્યા છે. ત્યારે સિંગતેલના વધતા જતા ભાવને
17
18
ઘરેણાં પર એક ટકા એકસાઈઝ ડ્યૂટીની સામે લાંબો સમય લડત આપી ચૂકેલા જવેલર્સે નાણા મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ સામે તાજેતરમાં જ પોતાની ચિંતાઓ અને માગ રજૂ કરી હતી. ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિરીના નેતૃત્ત્વ હેઠળની આ સમિતિ પાસે ...
18
19
બજેટમાં લાદવામાં આવેલ કૃષિ સેસ આજથી અમલમાં આવી ગયો છે. તમામ સેવાઓ ઉપર અડધા ટકાનો કૃષિ કલ્યાણ સેસ લાગુ થઇ રહ્યો છે. જેનાથી સર્વિસ ટેક્ષ 14.5 ટકાથી વધીને 15 ટકા થઇ જશે એટલે કે મોબાઇલ, ડીટીએચ, વિજળી, પાણી વગેરેના યુટીલીટી બીલ, રેસ્ટોરન્ટમાં જમવાનુ, ...
19