Gujarati Business News 167

મંગળવાર, 27 જાન્યુઆરી 2026
0

પેસાદાર ગામો... બેન્કોમાં 5000 કરોડ ડીપોઝીટ

ગુરુવાર,જૂન 18, 2015
0
1
અમેરિકા જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી વીઝા સિસ્ટમમાં તકનીકી ખરાબી આવી ગઈ છે. જે કારણે વીઝા પ્રણાલી ઠપ્પ થઈ ગઈ છે.
1
2
ગુજરાતમાં આગામી ત્રણ માસમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સરકારે વિવિધ તૈયારીઓ હાથ ધરી છે. એક તરફ વણથંભી વિકાસ યાત્રા મારફતે વિવિધ વિસ્તારોમાં માળખાકીય કામો, લોકહિતની યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત થઇ રહ્યા છે બીજી તરફ આ પાલિકાઓ, ...
2
3
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અન્ય શાખાઓ દ્વારા હજુ પ્રિ-મોન્સુન કામગીરી શ કરાઈ નથી પરંતુ આરોગ્ય શાખા દ્વારા કામગીરી શ કરી દેવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 75 કોમ્પ્લેકસના સેલર, 109 ...
3
4

બે કલાકમાં પાસપોર્ટ!

ગુરુવાર,જૂન 11, 2015
સુરત શહેરની પાસપોર્ટ ઓફિસમાં એક નવ માસની બાળકીનો ફકત બે કલાકના સમયમાં પાસપોર્ટ તૈયાર કરીને તેના માતા પિતાને આપી દેવાની સુદખ ઘટના બની હતી. સામાન્ય રીતે પાસપોર્ટ તૈયાર કરવામાં બે સપ્તાહનો સમય તો નીકળી જ જાય છે.
4
4
5
પ્રીમિયમ અને તત્કાલ ટિકિટ કેંસલ કરાવતા હવે મુસાફરોને 50 ટકા સુધીની રકમ પરત મળશે. આ માટે રેલવેએ પ્રયાસ શરૂ કરી દીધા છે. બધુ ઠીક રહ્યુ તો એક જુલાઈથી મુસાફરોને આ સુવિદ્યાનો લાભ મળી શકે છે. હાલ તત્કાલ અને પ્રીમિયમ ટિકિટને કેંસલ થવાની સ્થિતિમાં પૈસા ...
5
6
કેલ્શિયમ કાર્બાઇડે અન્ય કેમિકલ વડે પકાવવામાં આવતી કેરી ખાવાથી મગજના રોગો થવા ઉપરાંત અન્ય લાંબા ગાળે કેન્સર જેવા અનેક રોગો થવાનીની સંભાવનાઓ રહેલી છે. નેચરલ કેરી અને કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલી કેરી વચ્ચેનો તફાવત પારખવા માટે કેરીને પાણી ભરેલી ડોલ કે ...
6
7
મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ પાલિકાના આવાસ મેળવનાર લાભાર્થીઓને વિવિધ બેકમાંથી લોન મેળવવામાં ખૂબ મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો અવાર નવાર તંત્રને મળતી હતી જેના કારણે રાજ્ય સરકારે મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ લોન મેળવવાના નિયમો સરળ બનાવતા લાભાર્થીઓને ...
7
8
વિશ્વની અગિયારમી એશિયા પેસિફિક સિટી સમિટ ર૦૧૭ એન્ડ મેચર્સ ફોરમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નથી પહેલી વાર ગુજરાતના આંગણે યોજાઇ રહી છે. અંદાજે ૧૦ કરોડથી વધુ ખર્ચે યોજનારી આ સમિટની જાહેરાત ગુજરાતનું ‌ડેલિગેશન તમામ દેશોને આમંત્રણની સાથે ૭-૮ ...
8
8
9
ભારતમાં હાલ ભલે કોઈ બુલેટ ટ્રેન ન ચાલી રહી હોય પણ જ્યારે આ ચાલશે તો દુનિયામાં સૌથી સસ્તી રહેશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટની વિશેષતાઓ આ પ્રકારની છે... 1. મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન દુનિયાની સૌથી સસ્તી હાઈ સ્પીડ ...
9
10
કમોસમી માવઠાને કારણે ઉભા પાકમાં નુકસાન જવાને કારણે બેહાલ થઈ ગયેલા દેશના અનેક રાજ્યોના ખેડૂતોના પાક ઉપર હવે તીડના હમલાનો ભય ઉભો થયો છે. સૂત્રોએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને હરિયાણા રાજ્યને એલર્ટ કરીને પાકિસ્તાન તથા ઈરાન તરફથી આવનારા તીડના ઝુંડ ...
10
11
મોદી સરકારે એ રિપોર્ટને રદ્દ કરી દીધી છે. જેમા લખવામાં આવ્યુ છે કે 'મેક ઈન ઈંડિયા' નો લોગો સ્વિસ બેંકની એક જાહેરાતથી પ્રેરિત છે. સરકરે કહ્યુ કે આના પ્રતીકમાં એક ગતિશીલ વાઘ છે. જ્યારે કે સ્વિટ્જરલેંડની જાહેરાતમાં એક ઉબાઉ તસ્વીર છે
11
12
ભારતના નૂડલ્સના માર્કેટ પર રાજ કરનારી નેસ્લેની મેગી વિવાદોમાં ઘેરાય ગઈ છે. બાળકોથી લઈને વડીલોના દિલો દિમાગ અને જીભ પર પોતાનુ ખાસ સ્થાન બનાવનારી મેગીમાં લેડની માત્રા સામાન્યથી વધુ હોવાનો આરોપ લાગ્યો છે. અચાનક સામે આવેલ આ મામલાથી આજે મેગીની બ્રાંડિગ ...
12
13
મહિનાની પહેલી તારીખની દરેક રાહ જોતા હોય છે. કારણ કે પહેલી તારીખે તમને સેલેરી મળે છે અને તમારુ ખિસ્સુ નોટોથી ભરાય જાય છે. બીજી બાજુ 1 જૂનના રોજ તમારે તમારુ ખિસ્સુ ઢીલુ કરવુ પડશે. 1 જૂનથી તમે જે પણ સેવા મેળવશો તેના બદલામાં તમારે વધુ કિમંત ચુકવવી પડશે.
13
14
રેલવે યાત્રિકાે પર ફરી અેક વાર ભાડા વધારાનાે બાેજ આવી રહ્યાે છે. પહેલી જૂનથી યાત્રિકાેના ભાડા પર વધેલાે સર્વિસ ટેક્સ લાગુ થઈ જશે. તેનાથી તમામ પ્રકારના વર્ગના ટિકિટ દરમાં લગભગ દાેઢ ટકાથી વધુ ભાડા વધી જશે અેટલે કે જનરલથી લઈને અેસી કાેચના ભાડામાં 30 થી ...
14
15
સરકાર પીએમ મોદીની સૌથી મહત્વાકાંક્ષી સ્કીમને લોંચ કરવા માટે તૈયાર થઈ રહી છે. જેના હેઠળ 2022 સુધી બધાને ઘર આપવાની વાત છે. મોદી આ સ્કીમને વ્યાપક મિશન હેઠળ લોંચ કરી શકે છે. જેમા સસ્તા ઘરવાળા બધા હાઉસિંગ અને સ્લમ રી-ડેવલોપમેંટ પ્રોજેક્ટ્સને જોડવામાં ...
15
16
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી રાષ્ટ્રીય રાજમાર્ગના મુસાફરોને જલ્દી ભેટ આપવા જઈ રહ્યા છે. જેના હેઠળ દેશભરમાં ટોલ પ્લાઝા પર સ્થાનીક વાહનોને ટોક મુક્ત કરવાની યોજના છે. મતલબ જે જીલ્લામાં ટોલ પ્લાજા છે એ જ જીલ્લાના નોંધાયેલા વાહનો પાસેથી ...
16
17
ફળોના રાજા ગણાતી કેરીનુ આગમન બજારમાં ઘણા દિવસોથી થય ગયુ છે પરંતુ ચાલુ વર્ષે કેરીના ભાવ ખુબ જ ઉંચા હોવાથી લોકો માટે કેરીનો કડવો થઈ ગયો હતો. હાલ કેસર સહિતની કેરીના ભાવમાં ઘટાડો આવતા કેરીની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત ઉનાળાના છેલ્લા દિવસોમાં કેરીની ...
17
18
જો તમે એવી એસી હોટલમાં જમવા જતા હોવ કે જયાં ટેરેસ અને ગાર્ડનમાં પણ જમવાની સુવિધા હોય તો ચેતજો તમને એસીમાં બેસવા બદલ સર્વિસ ટેક્‍સ ચૂકવવો પડે છે. બિલમાં તો એસી પરનો સર્વિસ ટેકસ ઉમેરાઇને આવે છે. ખરેખર તો હોટલ માલિકે એસી અને નોન-એસીનું અલગ બિલ બનાવીને ...
18
19
ઈપીએફઓ એ મામલાઓનો આવતા મહિનાથી પીએફ નિકાસી પર ટીડીએસ કાપશે જ્યા સંચય 30,000 રૂપિયાથી વધુ છે અને કર્મચારીએ પાંચ વર્ષથી ઓછુ કામ કર્યુ છે. ઈપીએફઓ દ્વારા રજુ સર્કુલરમાં કહેવામાં આવ્યુ છે કે નાણાકીય કાયદો 2015(2015ના 20)માં એક કર્મચારીને આપેલ સંચયી ...
19