શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 18 જૂન 2015 (12:51 IST)

અમેરિકા જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર

અમેરિકા જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી વીઝા સિસ્ટમમાં તકનીકી ખરાબી આવી ગઈ છે. જે કારણે વીઝા પ્રણાલી ઠપ્પ થઈ ગઈ છે. 
 
સૂત્રેઓએ જણાવ્યા મુજબ 22 થી 26 જૂન સુધીના બધા ઈંટરવ્યુ રદ્દ કરી દીધા છે. બીજી બાજુ સિસ્ટમમાં આવેલ તકનીકી ખરાબીને ઠીક કરવામાં લગભગ એક અઠવાડિયો સમય લાગી શકે છે.