0
ભેળસેળિયા ફરસાણ - મીઠાઇઓનાં બજારમાં ખડકલા
મંગળવાર,ઑક્ટોબર 21, 2014
0
1
ઓદ્યોગિક સંગઠન એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ (એસોચેમ)એ એવી આગાહી કરી છે કે, આગામી ચારેક વર્ષમાં ઓનલાઇન શોપીંગ એક લાખ કરોડ આંબી જશે અને માત્ર દિવાળીના તહેવાર દરમિયાન ઓનલાઇન શોપીંગમાં ૩૫૦ ટકા વેચાણ વૃદ્ધિની શક્યતા છે અને તેનું ટર્ન ઓવર ૧૦,૦૦૦ કરોડને ...
1
2
શીર્ષક વાંચીને તમને કદાચ વિશ્વાસ નહી થતો હોય પણ આ સત્ય છે. દિવાળી પર કર્મચારીઓને ભેટમાં મળ્યા કાર અને ફ્લેટ. સુરતમાં એક ડાયમંડ એક્સપોર્ટ્સ કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને આ દિવાળીની શાનદાર ભેટ મળી.
ગુજરાતના સુરત શહેરના એક હીરા વેપારીએ પોતાના ...
2
3
. આપણે હજારો રૂપિયાના શેર વિશે સાંભળ્યુ હશે. પણ શુ તમે ક્યારેય કોઈ એવા શેર વિશે સાંભળ્યુ છે જેની કિમંત 45 લાખ રૂપિયા છે. ગુજરાતના કચ્છના નાનકડા શહેર આદિપુરની એક કંપની સિંઘુ રી સેટલમેંટ કોર્પોરેશન લિમિટેડના એક શેરની કિમંત લગભગ 45 લાખ રૂપિયા છે. ...
3
4
દિપાવલી પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં પર્વને અનુરૃપ વાનગીઓ જેવી કે મઠીયા, ચોરાફળી, મિઠાઈની સાથે સાથે અવનવા બિસ્કીટનું મહત્વ પણ વધવા પામ્યુ છે. મોટાભાગે પર્વના પખવાડીયા પહેલાં જ કેટલીક ગૃહિણીઓ નજીકની બેકરીમાં ...
4
5
શહેર સહિત જીલ્લાભરમાં દીવાળી પર્વની ધૂમ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. દિવાળીમાં ફટાકડાનું ખાસ મહત્વ છે. આ દિવસે લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. જિલ્લાના બજારોમાં વિવિધ પ્રકારનાં ફટાકડા જોવા મળી રહ્યા છે. જો કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ...
5
6
દિવાળી પૂર્વે આજે તા. ૧૬ને ગુરૃવારે ગુરૃપુષ્ય નક્ષત્રના શુભદિને સોનાચાંદીમાં શુકન રૃપે ખરીદી નીકળવાની આશાએ ઝવેરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
6
7
કેન્દ્ર સરકારે ડિફેન્સ (સંરક્ષણ) ક્ષેત્રના ઉપકરણો-શસ્ત્રોના ઉત્પાદનની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યા બાદ ગુજરાત ઉપર તેની પસંદગી ઉતારે તેવી સંભાવના છે. તેના પગલે ગુજરાતે પણ ડિફેન્સ ક્ષેત્રે આગળ વધવાના સંકેત આપ્યા છે. આગામી વાયબ્રન્ટ સમિટમાં અમેરિકા ...
7
8
ગુજરાત ભલે મૂડીરોકાણ અંગેના ઈરાદાપત્રો રજૂ કરવામાં નંબર વન ન હોય પણ મૂડીરોકાણના ઈરાદાપત્રોના અમલીકરણમાં તો પ્રથમ ક્રમે જ છે. જોકે, ઓરિસ્સા અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ જેવા રાજ્યો ગુજરાતને ટક્કર આપી રહ્યાં ...
8
9
દિવાળીના તહેવારો અગાઉ ઘરની સાફસફાઇ કરી લોકો જૂની ઘરવખરીને વેચીને નવી ખરીદતા હોય છે. ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે હવે અમદાવાદીઓ પસ્તીથી માંડીને ટીવી,ફ્રિજ સહિતની વસ્તુઓ જૂની ચીજવસ્તુ ખરીદનારાં ભંગારના વેપારીઓને આપવાને બદલે શોપિંગ વેબસાઇટના માધ્યમથી ...
9
10
દિવાળી આવતાં જ કડકડતી નોટો માટે દરેક વ્યક્તિ બેંકમાં જતી હોય છે. આ તહેવારમાં શ્રી અને સંપત્તિના પૂજન અને અર્ચનનું વિશેષ મહત્ત્વ હોય છે. એટલું જ નહીં તહેવારને અનુલક્ષીને વ્યવહારમાં આપ-લે માટે પણ નવી નોટોનું ચલણ વધુ હોય છે. તેથી કડકડતી નોટોની માંગ ...
10
11
નવી દિલ્હી અને આગ્રા વચ્ચે આગામી ૩૦ નવેમ્બરથી શરૂ થનારી સેમી હાઇસ્પીડ ટ્રેન ‘ગતિમાન એકસપ્રેસ' દેશની અત્યારની સૌથી ફાસ્ટ ટ્રેન બનશે. દિલ્હી અને આગ્રા વચ્ચેનું અંતર માત્ર ૧૦પ મીનીટના કાપનારી આ ટ્રેનની બે ટ્રાયલ પુરી થઇ ગઇ છે. આ ટ્રેનમાં ...
11
12
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના પ્રારંભ કરાવ્યા બાદ આખાયે દેશમાં ઝાડુથી સફાઇ કરીને રાજકારણીઓએ આ અભિયાનમાં હોંશભેર ભાગ લીધો. ફિલ્મ સ્ટારથી માંડીને ક્રિકેટરોએ સફાઇ અભિયાનમાં જોડાતાં ઝાડુ જાણે લાઇમલાઇટમાં આવી ગયું છે. રાજકારણીઓએ તો ...
12
13
ફોરેન મિનિસ્ટ્રીએ પાસપોર્ટને લઈને નવો પ્રયોગ શરૂ કરી દીધો છે. બધુ બરાબર રહેશે તો આવનારા સમયમાં લોકોના હાથમા નોર્મલ પાસપોર્ટના સ્થન પર ઈ પાસપોર્ટ રહેશે. આ ઈલેક્ટ્રોનિક પાસપોર્ટમાં લાગેલ એક નનાકડીથી ચિપમાં પાસપોર્ટ હોલ્ડર્સની સંપૂર્ણ ડિટેલ મળી જશે.
13
14
શેરડીમાં માત્ર ગોળ કે ખાંડ નહીં પરંતુ સીએનજી ગેસ પણ બનાવી શકાય છે તે પ્રસ્થાપિત કર્યું છે. કોલ્હાપુરની શિવાજી યુનિ.ના વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થીઓને આજરોજ અહીં ઈજનેરી વિદ્યામાં કૌશલ્ય દર્શાવવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો સંશોધનલક્ષી એવોર્ડ આપવામાં આવ્યો ...
14
15
ભારતમાં ફટાકડાનું સૌથી વધુ ઉત્પાદન કરતાં તામિલનાડુના શિવાકાશી નગરમાં આ વર્ષની દિવાળીએ પાંચ લાખ પરિવારો અંધકારમાં ધકેલાઈ જશે, જેનું કારણ ચાઈનીઝ ફટાકડાંની મોટાપાયે થતી આયાત છે. બે વર્ષ પહેલાં ચાઈનીઝ ફટાકડાંની આયાત ગેરકાયદે થતી હતી તેથી તેનો માલ ...
15
16
શુક્રવાર,ઑક્ટોબર 10, 2014
વિશ્વ પ્રવાસીની ઓળખ મેળવી ચૂકેલાં ગુજરાતીઓ સામાન્ય રીતે વેકેશનમાં ફરવા જવા માટે આગોતરું આયોજન કરીને રેલવે કે ટ્રાવેલ્સનું બુકિંગ કરાવે છે પરંતુ આ દિવાળીની રજાઓમાં છેક છેલ્લી ઘડીએ પરિવાર સાથે મુંબઈ, પુના, લોનાવાલા કે ખંડાલા જવાનું પ્લાનિંગ કરનારા ...
16
17
ટાટા મોટર્સે પોતાની લખટકિયા કારની પોપુલેરિટી અને વેચાણમાં વધારો કરવા માટે કારજોનરેંટ ડોટ કોમ નામની કંપની સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ કારજોનરેંટ ડોટ કોમ પોતાના કસ્ટમર્સને ટાટા નૈનો ભાડે આપશે. ઉલ્લેખનીય છે કે કારજોનરેંટ ડોટ કોમ રેંટ પર કાર આપવાની ...
17
18
ફિલપકાર્ટે સોમવારે ભારે ધૂમધડાકા સાથે સૌથી મોટું ડિસ્કાઉન્ટ સેલ યોજયું હતું, પરંતુ તેમાં એવી કેટલીક ગરબડ થઇ હતી જેના કારણે ફિલપકાર્ટની કસ્ટમર સર્વિસની ટીકા થઇ છે. ડિસ્કાઉન્ટ સેલમાં ટેકનિકલ ક્ષતિઓ પેદા થઇ હતી જેના કારણે ગ્રાહકો નારાજ થયા હતા. ...
18
19
દેશની સૌથી મોટી ઓનલાઈન ઈ-રિટેલ કંપની ફ્લિપ્કાર્ટે સોમવારે કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ દિવસ શરૂ થતા જ અનેક ઉત્પાદનો પર ભારે છૂટની રજૂઆત કરી હતી. જેનો લાભ ઉઠાવવા માટે વેબસાઈટ પર ગ્રાહક એવા એકત્ર થયા કે દિવસમાં અનેકવાર વેબસાઈટ ક્રેશ થઈ ગઈ. ...
19