0

ધીરુભાઈ અંબાનીના જન્મસ્થાન ચોરવાડ પહોચ્યા અનંત-રાધિકા- પ્રી વેડિંગ સેરેમની પછી પહેલીવાર ગામ ગયા, દાદી કોકિલાબેન પણ સાથે

બુધવાર,માર્ચ 13, 2024
anant radhika
0
1
Gold Silver Price This Week : આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં આ સપ્તાહે 10 ગ્રામ દીઠ રૂ. 2,460નો ઉછાળો નોંધાયો હતો. સાથે જ ચાંદીમાં પ્રતિ કિલો 1984 રૂપિયાનો વધારો થયો છે.
1
2
Branded Clothes- દુનિયામાં અમીર અને ગરીબ બન્ને પ્રકારના લોકો હોય છે. અમીર લોકોની પાસે ઘણી બધી સુવિધાઓ હોય છે.
2
3

સોનું પહોંચ્યું 65,000ની પાર

ગુરુવાર,માર્ચ 7, 2024
Gold crossed 65,000- સોનું ઑલટાઇમ હાઈની સપાટીએ પહોંચ્યું છે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 65,000 રૂપિયા ની પાર થઈ ગયું છે
3
4
Vande bharat જો પરત ફરવાની વાત કરીએ તો આ ટ્રેન અયોધ્યા ધામથી બપોરે 3.20 કલાકે ઉપડશે. તે રાત્રે 11.40 કલાકે આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પહોંચશે. જ્યારે ભાડાની વાત કરીએ તો આ રૂટ પર વંદે ભારત ટ્રેનનું ચેર કારનું ભાડું 1625 રૂપિયા છે.
4
4
5
6
Gold Silver Price Today 6th March 2024 : સોના-ચાંદીની કિમંતોમાં આજે બુધવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ઘરેલુ વાયદા ભાવ લાલ નિશાન પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે.
6
7
ઘણીવાર લોકો વિચારે છે કે જ્યારે તેઓ વધુ પૈસા કમાય છે, ત્યારે તેઓ વધુ પૈસા બચાવી શકશે અને એકત્રિત કરી શકશે. પરંતુ જો તમને રોકાણ વિશે સાચી જાણકારી હોય તો નાના પગાર સાથે પણ મોટું ફંડ
7
8
Gold rate today, 5th March 2024: ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 924 રૂપિયા વધીને 64,404 રૂપિયા થઈ ગયું છે
8
8
9
મુકેશ અંબાનીના નાના પુત્રના લગ્ન પહેલા પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થયો તો દુનિયાના ખૂણે ખૂણેથી મેહમાન બોલાવવામાં આવ્યા હતા. ભલે તો વેપારી જગતમાં ફેસબુક મેટાના માલિક માર્ક જુકરબર્ગ હોય કે માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ ..
9
10
ઘરેલુ સોનુ વાયદો આજે સવારે 63,461 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. તો બીજી બાજુ ચાંદી વાયદા 72,038 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટેડ કરતી જોવા મળી.
10
11
Stock Market Open Today: BSE સેન્સેક્સ 128 પોઈન્ટના વધારા સાથે 73934 પોઈન્ટના સ્તરે ખુલ્યો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 33 પોઈન્ટના ઉછાળા સાથે 22412 પોઈન્ટના સ્તરે ખુલ્યો છે.
11
12
"મારો પરિવાર મને વિશેષ લાગે તે માટે શક્ય તેટલું બધું કરી રહ્યો છે. મારું જીવન સંપૂર્ણપણે ફુલોની પથારી નથી. મેં કાંટાની પીડાનો પણ અનુભવ કર્યો છે. મેં બાળપણથી જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો છે, પરંતુ મારા પિતા અને માતાએ મને ક્યારેય પણ આનો ...
12
13
દેશના સૌથી મોટા વેપારી મુકેશ અંબાનીના સૌથી નાના પુત્ર અનંત અંબાની ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે.
13
14
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી 2024માં મુસાફરોની અવરજવરમાં 2023ની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024, ફિલ્મફેર એવોર્ડ્સ અને ઉત્તરાયણ જેવા વિવિધ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સ અને તહેવારોના કારણે આંતરરાષ્ટ્રીય ...
14
15
Anant-Radhika Net Worth: મુકેશ અંબાની અને નીતા અંબાનીના નાના પુત્ર અનંત અંબાની ટૂંક સમયમાં તેમના ફિયાંસ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાની છે.
15
16
Anant Radhika Wedding: અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના લગ્ન ગુજરાતના જામનગરમાં થવા જઈ રહ્યા છે. રાધિકા મર્ચન્ટ વેપારી વિરેન મર્ચન્ટની નાની પુત્રી છે. આવો જાણીએ તેમના વિશે વિસ્તારથી...
16
17
19 કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી ગેસ સિલેંડરની કિમંત આજથી 25 રૂપિયા વધી ગઈ. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કમર્શિયલ LPG સિલેંડરની છુટક કિમંત 1795 રૂપિયા પ્રતિ સિલેંડર થઈ ગઈ છે.
17
18
Rule Change From 1 March: આગામી મહિનાની શરૂઆતથી અનેક જરૂરી નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમા એલપીજી અને ફાસ્ટેગ સહિત અનેક જરૂરી નિયમ સામેલ છે.
18
19
Bank Holidays In March 2024:રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ વર્ષ 2024 માટે બેંકની રજાઓની લિસ્ટ રજૂ કરી નાખી છે. જેના મુજબ દર મહિનાની જેમ માર્ચ મહિનામાં પણ કેટલાક દિવસો માટે બેંક રજાઓ રહેશે.
19