0

નેનોનુ બુકિંગ પોસ્ટઓફિસમાંથી પણ

ગુરુવાર,એપ્રિલ 23, 2009
0
1

આ વર્ષે પગાર નહી વધારે વિપ્રો

ગુરુવાર,એપ્રિલ 23, 2009
દેશની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર નિકાસવાળી વિપ્રોએ કહ્યુ કે તેમની ચાલુ નાણાકીય વર્ષમાં વેતન વૃધ્ધિની કોઈ યોજના નથી.
1
2

ખાંડ સંગ્રહખોરો સામે કડકાઇ

બુધવાર,એપ્રિલ 22, 2009
દેશમાં ખાંડના વધી રહેલા ભાવ માટે સરકારે સંગ્રહખોરોને જવાબદાર ઠરાવ્યા છે. સરકારે ચેતવણી આપી છે કે દેશમાં ખાંડનો પુરતો પુરવઠો હોવા છતાં આ પ્રકારે ભાવ વધારો કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે. ભાવને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા વખતો-વખત લેવામાં આવતા ...
2
3
મીડિયા સમૂહ જી ઈંટરટેનમેંટ ઈટરપ્રાઈઝે આજે કહ્યુ કે 31 માર્ચના રોજ સમાપ્ત થયેલ ચોથી ત્રિમાસીમાં તેણે 96.81 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો કર્યો છે.
3
4
પંદરમી લોકસભા માટે થઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે રિઝર્વ બેંકે મંગળવારે કહ્યુ કે આરબીઆઈ બિનરાજનૈતિક સંસ્થા છે તે પોતાના આયોજન અનુસાર મુખ્ય દરોની જાહેરાત કરશે.
4
4
5
પોલીસ્ટ્રીનના ઉત્પાદન સાથે જોડાયેલ સુપ્રીમ પેટ્રોકેમ લિમિટેડનો 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતી ત્રીજી ત્રિમાસીમાં શુદ્ધ નફો પાંચગણો વધીને 34.19 કરોડ રૂપિયા થઈ ગયો છે.
5
6

વિપ્રોનો નફો 15 ટકા વધ્યો

બુધવાર,એપ્રિલ 22, 2009
સોફ્ટવેર કંપની વિપ્રો ટેકનોલોજીસીસના ચોખ્ખા નફામાં 31મી માર્ચ 2009એ પુરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન 14.77 ટકાનો વધારો નોંધાયો છે અને તે 1010 કરોડે પહોંચ્યો છે. કંપનીએ બીએસઇને જાણકારી આપી છે કે, ગત વર્ષે આ સમયગાળા દરમિયાન તેમનો નફો 880 કરોડ ...
6
7
સત્યમના સંસ્થાપક બી રામાલિંગા રાજુએ જુઠ પકડનાર મશીન સહિત કોઇ પણ જાતના વૈજ્ઞાનિક પરિક્ષણ માટે અસહમતિ દાખવી પોતાની તબિયત સારી ના હોવાનું કહ્યું છે. રામાલિંગા રાજુ તરફથી કેસ લડી રહેલ તેમના વકીલ પ્રકાશ રેડ્ડીએ સીબીઆઇ મામલાઓની સુનાવણી કરી રહેલી વિશેષ ...
7
8

કોકાકોલાનો નફો 10 ટકા ઘટ્યો

બુધવાર,એપ્રિલ 22, 2009
ઠંડા પીણા પદાર્થ બનાવનારી કોકા કોલાનો નફો પ્રથમ ત્રિમાસિકમાં 10 ટકા ઘટીને 1.35 અરબ અમેરિકી ડોલર રહ્યો. જો કે કંપનીએ ભારતમાં મજબૂત વૃધ્ધિ નોંધાવી છે.
8
8
9

રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો

મંગળવાર,એપ્રિલ 21, 2009
રિઝર્વ બેંકે આજે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પોણા પોણા ટકાનો ઘટાડો કર્યો છે. આ પગલાથી બેંકો દ્વારા આપવામાં આવતા ધિરાણમાં ઘટાડો થાય એવા સારા સંકેત છે. આરબીઆઇના આ પગલાથી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ હવે ક્રમશ 4.75 અને 3.25 ટકા થવા પામ્યો છે. આજે ...
9
10
એસબીઆઇના અધ્યક્ષ ઓ.પી.ભટ્ટે આજે કહ્યું હતું કે, અર્થ વ્યવસ્થામાં સૌથી ખરાબ સમય હવે ખતમ થઇ રહ્યો છે અને આંકડાઓથી સંકેતો મળી રહ્યા છે કે સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. અહીં રિઝર્વ બેંકના ગવર્નર ડી સુબ્બારાવ સાથેની બેંકરોની બેઠક બાદ ભટ્ટે કહ્યું હતું ...
10
11
96 વર્ષીય પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલાનું નેનો કાર ચલાવવાનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યુ છે.કારણ કે ટાટા મોટર્સે આ ખ્યાતિ પ્રાપ્ત મહિલા ફોટોગ્રાફરને પ્રથમ નેનો આપવાનો નિર્ણય કર્યો છે.
11
12

રેણુકાનુ ICICIમાંથી રાજીનામુ

મંગળવાર,એપ્રિલ 21, 2009
એવુ સમજવામાં આવે છે કે ICICI સમૂહના ખાનગી ઈકવિટી વેપારની પ્રમુખ રેણુકા રામનાથે સોમવારે રાજીનામુ આપી દીધુ.
12
13
મહિન્દ્રા સમૂહની સૂચના પ્રોધોગિકી કંપની ટેક મહિન્દ્રાએ સત્યમ કોમ્પ્યુટર સર્વિસેસ લિમિટેડના અધિગ્રહણના ઉદ્દેશ્યથી 51 ટકા ભાગીદારી માટે 2890 કરોડ રૂપિયા જમા કરાવી દીધા અને કહ્યુ એક સત્યમ એક પૃથક એકમના રૂપમાં કામ કરતી રહેશે.
13
14

ખાંડ સંગ્રહખોરો સામે કડકાઇ

મંગળવાર,એપ્રિલ 21, 2009
દેશમાં ખાંડના વધી રહેલા ભાવ માટે સરકારે સંગ્રહખોરોને જવાબદાર ઠરાવ્યા છે. સરકારે ચેતવણી આપી છે કે દેશમાં ખાંડનો પુરતો પુરવઠો હોવા છતાં આ પ્રકારે ભાવ વધારો કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે. ભાવને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા વખતો-વખત લેવામાં ...
14
15

સ્ટીલની માંગ ઘટવાની શક્યતા

સોમવાર,એપ્રિલ 20, 2009
ભારતની સેઇલ, ટાટા સ્ટીલ અને જિંદાલ જેવી સ્ટીલ ઉત્પાદક કંપની પર તવાઈ આવે તેવા સમાચાર છે. કે છેલ્લા ત્રણ મહિનામાં સ્ટીલની માંગમાં જોવા મળેલ વધારો આવનાર વર્ષમાં નહી રહે.
15
16
આહલૂવાલિયા કોંટ્રેક્ટ્સ ઈંડિયાને આજે કહ્યુ કે તેને જુદાજુદા ફર્માથી 352.98 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
16
17
કેટરીંગ સેવા આપતી ફુડકિંગએ આ વર્ષે 20 કરોડ રૂપિયાના કારોબારનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. કંપનીના સંસ્થાપક ઇ સારથ બાબૂએ જણાવ્યું હતું કે, અમે ગત વર્ષે 8 કરોડ રૂપિયાનો ધંધો કર્યો હતો જે આ વર્ષે 20 કરોડ રૂપિયા થવાની ઉમ્મીદ છે. ઉલ્લેખનિય છે કે, 30 ...
17
18

સત્યમના બેની જામીન અરજી રદ

સોમવાર,એપ્રિલ 20, 2009
સત્યમના બે કર્મચારીઓ વકટપતિ રાજુ અને સી.શ્રીસાઇલામની જામીન અરજી અહીંની સ્થાનિક કોર્ટે ફગાવી દીધી હતી. સમગ્ર દેશને હચમચાવી મુકનાર સત્યમ કૌભાંડના સંબંધમાં આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 7800 કરોડના કૌભાંડના લીધે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. ...
18
19

આરબીઆઇ જાળવી રાખશે રેટ !

સોમવાર,એપ્રિલ 20, 2009
રિઝર્વ બેંક મંગળવારે રજુ થનારી તેની વાર્ષિક નાણાંકીય નીતિમાં ચાવીરૂપ રેટ જાળવી રાખે તેવી સંભાવના છે. આ ઉપરાંત સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા અગાઉના રેટ કટના લાભ ઉઠાવવા બેંકોને કહ્યું હતું. તેમજ ધિરાણના દર વધારવા બેંકોને આરબીઆઇ સૂચના ...
19