Gujarati Business News 31

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના દિવસે શેરબજાર રહેશે બંધ, શનિવારે બજાર ખુલશે

શનિવાર,જાન્યુઆરી 20, 2024
0
1

સોનામાં ફરી પાછો કડાકો

ગુરુવાર,જાન્યુઆરી 18, 2024
સોનાનો ભાવ આજે ઘટીને રૂ.61982 પર આવી ગયો છે, જ્યારે ગઇકાલ સુધી ભાવ રૂ.62101 પ્રતિ દસ ગ્રામ નોંધાયો હતો.
1
2
Jio India- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ આર્મ Jio સૌથી મજબૂત ભારતીય બ્રાન્ડ છે. તે આ મામલે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) જેવી કંપનીઓ કરતાં આગળ છે.
2
3
જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. તમારે 31 જાન્યુઆરી સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કરવું પડશે.
3
4
રિલાયંસ જિયો પોતાના વર્તમાન અને નવા ગ્રાહકો માટે રિપબ્લિક ડે ઓફર લઈને આવ્યુ છે. ઓફર હેઠળ 2999 રૂપિયાનુ રિચાર્જ કરાવનાર ગ્રાહકને 3 હજાર રૂપિયાથી વધુની કૂપન મળશે. આ કૂપન્સનો ઉપયોગ શોપિંગ, ટ્રાવેલિંગ અને ખાવા પીવાના બિલ ભરવામાં કરી શકો છો.
4
4
5

Gold Rate- સોનાના ભાવમાં મોટો ઉછાળો

સોમવાર,જાન્યુઆરી 15, 2024
Gold rate 15 january- આજે સોમવારે એટલે 15 જાન્યુઆરીને સોના -ચાંદી મોંઘા થયા છે. આંકડા મુજબ દેશભરમાં 1 ગ્રામ 22 કેરેટ સોનાની કીમત 5,815 રૂપિયા, જ્યારે 1 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 6,344 રૂપિયા છે. તે જ સમયે, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,440 ...
5
6
ઈંડિગો (IndiGo Pilot)ના એક વિમાનમાં સવાર એક મુસાફરે પાયલોટ સાથે મારપીટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના વાયરલ થયા બાદ X (પૂર્વમાં ટ્વિટર) પર યૂઝર્સએ પોતાનુ રિએક્શન આપ્યુ છે. એક યૂઝરે લખ્યુ કે પાયલોટ કે કેબિન ક્રૂ ને ફ્લાઈટ ...
6
7
કોઈપણ કાર ડ્રાઈવર મોટે ભાગે ત્યારે જ પેટ્રોલ પંપની મુલાકાત લે છે જ્યારે કારમાં પેટ્રોલ અથવા ડીઝલ અથવા CNG ગેસ સમાપ્ત થઈ જાય છે. પરંતુ પેટ્રોલ પંપ ખોલવા માટે સરકારે મૂકેલી 6 શરતોનું પાલન કરવું પડશે.
7
8
વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા RBI એ રદ્દ કરી છે. બેંકના અનગઢ વહીવટના કારણે RBI એ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે.
8
8
9
Ayodhya Airport Update: અયોધ્યામાં નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી નિયમિત હવાઈ સેવા શરૂ થઈ રહી છે. રિપોર્ટ મુજબ, હાલમાં ફક્ત 2 એરક્રાફ્ટ સેવામાં હશે અને 06 વધુ એરક્રાફ્ટ ભવિષ્યમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં ...
9
10
WhatsApp New Update: તાજેતરમાં સમાચાર આવ્યા છે કે WhatsApp તેનો ઉપયોગ કરવા માટે તમારે પૈસા ખર્ચવા પડશે. સત્ય જાણવા માટે તમારે પૈસા ખર્ચવા પડશે. સત્ય જાણવા માટે તમારે આ સમાચાર વાંચવા જોઈએ.
10
11
Red Sea Crisis - લાલ સાગરના સંકટથી દરિયાઈ વેપાર પર ઊંડી અસર થવાની સંભાવના છે, જેના કારણે વૈકલ્પિક માર્ગો દ્વારા માલસામાનના પરિવહનની કિંમતમાં 60% અને વીમા પ્રિમીયમમાં 20% વધારો થઈ શકે છે. એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
11
12

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

શનિવાર,જાન્યુઆરી 6, 2024
Petrol Diesel Price: શનિવારે 6 જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમત અપડેટ કરવામાં આવી છે. આ કિંમત ક્રૂડ ઓઈલના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. દેશની સરકારી ઓઈલ કંપનીઓ (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અને ...
12
13
Petrol Diesel Price Today- આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતોમાં મિશ્રિત વલણ જોવા મળી રહ્યુ છે. બુધવારે સવારે લગભગ 6 વાગે WTI ક્રૂડ સાધારણ વધારા સાથે 70.50 ફોલર પ્રતિ બૈરલ પર વેચાય રહ્યુ છે. બીજી બાજુ બ્રૈટ ક્રૂડ ઘટાડા સાથે 75.89 ડોલર પ્રતિ ...
13
14

2000ની નોટ મુદ્દે RBIનો ખુલાસો

મંગળવાર,જાન્યુઆરી 2, 2024
RBI 2000 Note: ભારતીય રિઝર્વ બેંક(RBI) એ સોમવારે કહ્યુ કે 29 ડિસેમ્બરના રો જ વેપાર બંદ થતા બેંક બહાર 2000 રૂપિયાના બેંક નોટોનુ કુલ મૂલ્ય ઘટીને 9,330 કરોડ રૂપિયા રહી ગયુ. આ રીતે 2000 રૂપિયાના 97.38 ટકા બેંક નોટ હવે બેંકોમાં પરત આવી ગયા છે
14
15
આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ની કિંમત 1,755.50 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 1,757 રૂપિયામાં હતી.
15
16
New Rules 2024: વર્ષ 2024 બસ આવી જ રહ્યુ છે, અને તેની સાથે નિયમો અને રેગુલેશનમાં ઘણા ફેરફારો કરવામાં આવશે જેના વિશે વ્યવસાયો અને વ્યક્તિઓએ જાગૃત રહેવાની જરૂર છે. જેમાં જીએસટી રેટ અને સિમ ખરીદવાના નિયમોમાં ફેરફાર થશે. ચાલો જાન્યુઆરી 2024 માં થઈ રહેલા ...
16
17
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડાની ભેટ આપી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે.
17
18
ભારતીય શેર બજારની મજબૂત શરૂઆત થઈ છે. બીએસઈ સેંસેક્સ 281.68 અંક ઉછળીને 71,618.48 પર પહોચી ગયો છે. બીજી બાજુ એનએસઈ નિફ્ટી 86.70 અંકોની તેજી સાથે 21,528.05 પર વેપાર કરી રહ્યો છે. શરૂઆતી વેપારમાં બૈકિંગ, ઓટો અને ફાર્મા શેરમાં સારી તેજી જોવા મળી રહી છે.
18
19

સસ્તુ સોનું ખરીદવાની આજે અંતિમ તક

શુક્રવાર,ડિસેમ્બર 22, 2023
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) શ્રેણી III વિગતો SGB ​​સ્કીમ 2023-2024 સિરીઝ 3 18મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. RBIએ સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ III ની કિંમત 6199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ 2023-24 સિરીઝ III આ ...
19