સંબંધિત સમાચાર
- LPG Price Hike:ગેસના ભાવ વધ્યા, જાણો આજથી કેટલા મોંઘા થઈ ગયા એલપીજી સિલિન્ડર
- Sukanya Samriddhi Yojana News: સરકારે આપી નવા વર્ષની ભેટ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો
- New Rules 2024: 1 જાન્યુઆરીએ બદલાઈ જશે 8 નિયમો
- 10 રુપિયા સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, આ તારીખ થઈ શકે જાહેરાત, સૂત્રોનો દાવો
- શેર બજારની મજબૂત શરૂઆત, સેંસેક્સ 71600ને પાર, આ કંપનીઓના શેરમાં શાનદાર તેજી
LPG CYLINDER : નવા વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા,જાણો શું છે નવો ભાવ
નવા વર્ષના પહેલા દિવસે લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડોઃ કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૂ. 1.50 થી રૂ. 4.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ની કિંમત 1,755.50 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 1,757 રૂપિયામાં હતી. આ રીતે દિલ્હી (Delhi) માં ભાવમાં દોઢ રૂપિયાનો ઘટાડો થયો છે. 4.50 રૂપિયાનો મહત્તમ ઘટાડો ચેન્નઈ (Chennai)માં થયો છે, જ્યાં 19 કિલોનું સિલિન્ડર હવે 1,924.50 રૂપિયામાં મળશે.
