0
રિલાયન્સ પેટ્રોલ પંપ જલ્દી ખુલશે
રવિવાર,એપ્રિલ 19, 2009
0
1
હાલમાં મંદીના વાતાવરણમાં સરકાર સ્ટીલના આયાત નિર્યાત કરમાં વધારો કરવાનુ વિચારી રહી છે. ચીન અને યુક્રેન જેવા દેશોની સસ્તી સ્ટીલની આયાત કરી સ્થાનિક ઉદ્યોગોને મજબૂત કરવા કેન્દ્ર સરકાર સ્ટીલની આયાત પર ૧૫ ટકા જેટલી ડયુટી કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
1
2
ભારતીય રિઝર્વ બેંક આગામી 21મી એપ્રિલે ચાલુ વર્ષ માટે પોતાની મુદ્રા અને લોન નીતિની જાહેરાત કરશે.
બેંકના ગવર્નર ડો. ડી સુબ્બારાવ વિભિન્ન બેંકોના પ્રમુખોની બેઠકમાં આ નીતિગત અહેવાલ રજુ કરશે. રિઝર્વ બેંકના ગવર્નરનો હોદ્દો સંભાળ્યા બાદ સુબ્બારાવ ...
2
3
વૈશ્વિક આર્થિક મંદીને લઇને વર્ષ 2008-09માં દેશનો વિકાસ દર 6.5 થી 6.7 ટકા રહેવાનું અનુમાન હોવાનું ભારતીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ અશોક ચાવલાએ કહ્યું હતું.
અમદાવાક ખાતે પત્રકારો સાથે આ અંગે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, આને લઇને ...
3
4
જાપાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની તોશીબા કોર્પે શુક્રવારે કહ્યુ કે તેઓ નાણાકીય વર્ષ 2009-10ના અંત સુધી 3900 અસ્થાયી કર્મચારીઓની છંટણી કરશે.
4
5
સત્યમ કોમ્પ્યુટરે બુધવારે કંપની લો બોર્ડથી માગણી કરી કે, તેના નિર્દેશક મંડળમાં 4 નવા નિર્દેશકોની નિમણૂકને મંજૂરી પ્રદાન કરવામાં આવે.
5
6
દુનિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિત્તલના ઓરિસ્સા અને ઝારખંડમાં પ્રસ્તાવિત સ્ટીલ એકમોમાં 2014 થી પ્રથમ સ્ટીલ ઉત્પાદન શરૂ થવાની સંભાવના નથી.
6
7
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર ખાતેની ૩.૩ કરોડ પ્રતિદિનની ક્રૂડ ઉત્પાદનક્ષમતા ધરાવતી રિફાઇનરીના ઇઓયુ પૂર્ણ થઈ ચૂક્યા છે. માટે હવે તે સ્થાનિક બજારમાં પેટ્રોલનું વેચાણ કરી શકશે.
7
8
કંપની લો બોર્ડે ગોટાળાવાળી કંપની સત્યમ કોમ્પ્યુટરને રાહત આપતા તેના ત્રિમાસિક નાણાકીય પરિણામ જાહેર કરવાની સમય સીમા વધારી દીધી.
8
9
વિદેશી કોષોનું પૂંજી પ્રવાહ વધવાથી આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો ડોલરના મુકાબલે નવ પૈસા મજબૂત ખુલ્યો.
આંતર બેંક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો શરૂઆતી કારોબારમાં 9 પૈસાની તેજીની સાથે 49.68 રૂપિયા પ્રતિ ડોલર પર પહુંચી ગયો.
ગઈ કાલે રૂપિયો 49.77 ...
9
10
દૂરદર્શન સેવાઓ પૂરી પાડનારી ટાટા કોમ્યુનિકેશંસ 60 કરોડ ડોલરના વેસ્ટ આફ્રિકન કેબલ સિસ્ટમ WFCSમાં ભાગ લેશે. આ પરિયોજના દક્ષિણ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા અને યૂરોપને પરસ્પર જોડશે.
10
11
ફુગાવો ઘટી 0.18 ટકા સાથે છેલ્લાં 30 વર્ષની નવી નીચી સપાટીએ પહોંચ્યો હોવા છતાં શાકભાજીની કિંમતમાં વર્ષ પહેલાની સરખામણીમાં 25 ટકાનો વધારો થયો છે.
સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે શરૂ થવાની સાથે રાજકીય લાભ ઊઠાવવા માટેનો કારસો હોવાનું ...
11
12
આઇ ટી કંપની ઓઆરજી ઇન્ફ્રોરમેટિક્સે આજે કહ્યું કે, કંપનીએ આવક વિભાગને ત્રણ કરોડ રૂપિયા ટેક્સ પેટે ચુકવણું કર્યું છે. કંપનીએ બાકીની રકમ માટે અરજી દાખલ કરી છે.
વડોદરાના આવક વસુલાત અધિકારીએ 6.03 કરોડ રૂપિયાના ચુકવણામાં નિષ્ફળ રહેતાં કંપનીની સ્થાવર ...
12
13
સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ ઈંડિયાની વિભિન્ન પરિપક્વતા અવધી વાળી થાપણના વ્યાજદરોમાં 0.25 ટકાથી 1.0 ટકાનો ઘટાડો કર્યો છે.
બેંકના જણાવ્યા અનુસાર એક વર્ષથી બે વર્ષની સમયમર્યાદાવાળી થાપણો પર વ્યાજ દર હવે 8.0 ટકાને સ્થાને 7.25 ટકા રહેશે.
13
14
એશિયાઈ શેર અજારોમાં તેજીના પગલે ઘરેલુ શેર બજારો ઉંચામાં ખુલવાના કારણે વિદેશી નાણા વિનિમય બજાર પર તેની અસર જોવા મળી હતી. ડોલરના મુકાબલે રૂપિયો 20 પૈસા મજબૂતી સાથે ખુલ્યો.
14
15
સ્પાઈસના ચેરમેન બી.કે. મોદી સત્યમ મામલામાં પારદર્શિતાનો અભાવ અને સીએલબીના નિર્દેશોનો ભંગ કરવાને લઈને કંપની લા બોર્ડ સીએલબીમાં અરજી દાખલ કરવાનો વિચાર કરી રહ્યા છે.
15
16
વોલસ્ટ્રીટમાં ગઈકાલે આવેલી તેજીના પગલે એશિયાઈ કારોબારમાં આજે ક્રૂડના ભાવ ઉચંકાયા હતાં. ન્યૂયોર્કમાં મે માસની ડિલીવરીનું લાઈટ સ્વીટ ક્રૂડ 97 સેંટ વધીને 50.22 ડોલર પ્રતિ બેરલ પર પહુંચી ગયુ. જૂન ડિલીવરીનું બેંટ નોર્થ સી ક્રૂડ 89 સેંટ તેજીની સાથે 53.33 ...
16
17
ભારતની અગ્રણી આઈટી કંપની ઇન્ફોસિસે ચાલૂ નાણાકિય વર્ષમાં પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળામાં શુદ્ધ નફામાં 29 ટકાનો વધારો કર્યો છે. જોકે કંપનીનું કહેવું છે કે ગ્રાહકો મંદીના કારણે પાછી પાની કરતા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક અને નફા બનેમાં ...
17
18
એલ્યુમિનિયમ બનાવનાર કંપની નાલ્કોના પ્લાન્ટ પર માઓવાદીઓએ કરેલા હુમલાના અનુસંધાને કંપનીના કર્મચારીઓ માઓવાદીઓના સકંજામાંથી છૂટ્યા પછી કંપનીમાં આવતાં ડરી રહ્યા હતા જે હવે ધીમે ધીમે કામ પર આવી રહ્યા છે.
કંપનીના સુત્રોના જણાવ્યા મુજબ નકસલવાદીઓના હુમલાને ...
18
19
ભાજપની ગત એનડીએ સરકારના ખરાબ પ્રદર્શન ઉપર નિશાન સાધતાં વર્તમાન સરકારના ગૃહપ્રધાન પી ચિદંબરમે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 5.8 ટકાના વાર્ષિક આર્થિક દરથી વૃધ્ધિને આગળ વધારતાં આજે 8.5 ટકા કરી છે.
ચિદંબરમે ...
19