Gujarati Business News 344

રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
0

અમેરિકી બેંકો વિદેશી વર્કરો માટે ઉત્સુક

સોમવાર,ફેબ્રુઆરી 2, 2009
0
1
મોબાઈલ ફોન નેટવર્ક કંપની જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડ બે અબજ ડોલરનાં રોકાણથી વર્ષ 2011 સુધીમાં દેશમાં 25 હજાર ટાવર બનાવવાની યોજના બનાવી છે. હાલમાં કંપની પાસે 8300 ટાવર છે.
1
2

2009ની અર્થવ્યવસ્થા અઘરી:ચીન

સોમવાર,ફેબ્રુઆરી 2, 2009
ચીન સરકારે કહ્યુ કે વૈશ્વિક આર્થિક સકંટે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનને પણ અસર પહોચાડી છે. અને વર્તમાન વર્ષ તેના માટે ઘણુ મૂશ્કેલી ભર્યુ બની રહે તેવી શક્યતા છે.
2
3
દેશમાં ટૂ વ્હિલર વાહનોનું નિર્માણ કરનારી શ્રેષ્ઠ કંપની હીરોહોંડાનું જાન્યુઆરી માસમાં વાહન વેચાણ 5.84 ટકા વધીને 3,15,458 થઈ ગયુ છે, જે ગયા વર્ષમાં 2,98,050 ઈકાઈ હતું.
3
4

ટાટાએ 700 કર્મચારીઓને પાછા લીધા

સોમવાર,ફેબ્રુઆરી 2, 2009
મંદીનાં મારનાં ત્રણ મહિનામાં પાંચ વખત ઉત્પાદન બંધ કરનાર દેશની સૌથી મોટી વ્હીકલ નિર્માતા કંપની ટાટા મોટર્સે સોમવારથી પોતાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. તેમજ પોતાના 700 અસ્થાયી કર્મચારીઓને કામ પર પાછા બોલાવ્યા છે.
4
4
5
WEFના સમ્મેલનમાં અહી ભેગા મળેલ તમામ દેશોના મોટા અર્થશાસ્ત્રી અને માર્કેટ વિષ્લેશકો બેઠકમાં વૈશ્વિક મંદીનો કોઈ હલ નીકાળી શક્યા નહી.
5
6
ભારતમાં ઓસ્ટ્રેલિયાના ઉચ્ચાયુક્ત જોન મૈકાર્થીએ આજે કહ્યુ કે ભારતને તેમનો દેશ યૂરેનિયમ પુરૂ પાડે તે મુદ્દા પર ઓસ્ટ્રેલિયાઈ સરકાર ભવિષ્યમાં વિચાર કરી શકે છે.
6
7
સંરક્ષણવાદી પ્રયાસોથી સ્થિતિ હજી બગડી શકે છે આવા તારણ સાથે વિશ્વના મોટા વ્યાવસાયિકો અને રાજનેતાઓ આલ્પાઈન સ્વિસ રિસાર્ટથી વિદાય લીધી. આ બેઠક દરમિયાન ભારત સહિત 18 દેશોના નેતાઓએ વ્યાપાર અડચણો સામે પગલા ભર્યા.
7
8

કોરસ 3500 કર્મચારીઓની છટણી કરશે

રવિવાર,ફેબ્રુઆરી 1, 2009
ભારતના ટાટા ઉદ્યોગ સમૂહની સ્વામિત્વવાળી બ્રિટેનની પોલાદ કંપની કોરસ પણ 3500 કર્મચારીઓની છટણી કરશે.
8
8
9

એસબીઆઈની નવી હોમલોન સ્કીમ

રવિવાર,ફેબ્રુઆરી 1, 2009
જો આપ ઘર લેવાની તૈયારી કરી રહ્યા હોવ તો આપની પાસે એક સારી એવી તક છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે હોમલોન માટે એક નવીન સ્કિમ જાહેરાત કરી છે.
9
10

રાજુના 300 બેનામી બેંક ખાતા

રવિવાર,ફેબ્રુઆરી 1, 2009
આઠસો કરોડનો મોટા ગોટાળો કરનાર કમ્પ્યુટર કંપનીના સંસ્થાપક રાજુ રામલિંગાના 300 બેનામી બેંક ખાતા સીઆઈડીએ શોધી કાઢ્યા છે.
10
11

ભારતે IMFના પુનર્ગઠનની માંગ કરી

રવિવાર,ફેબ્રુઆરી 1, 2009
વિશ્વ આર્થિક મંચની દાવોસ ખાતે યોજાયેલી બેઠકમાં ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકોષ આઈએમએફના પૂનર્ગઠનના મૂદ્દે મજબૂતીથી હાથ ઉઠાવ્યો.
11
12
સાર્વજનિક ક્ષેત્રની યુનિયન બેંક ઓફ ઈંડિયાએ વિદેશી નાણા અનિવાસી બેંક ખાતાના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. બેંક દ્વારા કરવામાં આવેલ વ્યાદરમાં ઘટાડો આજથી લાગુ પાડવામાં આવશે.
12
13
એક મજિસ્ટ્રેટી અદાલતે આજે આઠ કરોડનો ગોટાળો કરનાર સત્યમ કમ્પ્યુટરના સંસ્થાપક રામલિંગ રાજૂ અને પૂર્વ નાણાકિય અધિકારી વદમાની શ્રીનિવાસની ન્યાયિક હિરાસત સાત ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી છે.
13
14

ભાવ વધશે તો તેલ બોંડ જારી રખાશે

રવિવાર,ફેબ્રુઆરી 1, 2009
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ શનિવારે જણાવ્યુ હતુ કે જો તેલના ભાવમાં વધારો થશે તો સરકાર સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓને રાહત આપવા માટે હજી તેલ બોંડોને નિરંતર રાખી શકે છે.
14
15

સત્યમ નવા સીઈઓની જાહેરત કરશે

શનિવાર,જાન્યુઆરી 31, 2009
સંકટના સમયમાંથી પસાર થઈ રહેલ સત્યમના સીઈઓ અને સીએફઓના નામો પર અંતિમ નિર્ણય કરી લેવામાં આવ્યો છે અને આ નામોની આવતી કાલે સત્યમ મંડળ દ્વારા અધિકારીક જાહેરાત કરવામાં આવશે.
15
16

પ્રસાર ભારતીમાં કર્મચારીઓની ખોટ

શનિવાર,જાન્યુઆરી 31, 2009
વૈશ્વિક સ્તર છવાયેલી મંદીના પગલે પીડિત દેશના વિભિન્ન ક્ષેત્રોમાં હજી કર્મચારીઓની છટણીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે સરકારી ક્ષેત્રની પ્રસારક પ્રસાર ભારતીમાં 1700 કર્મચારીઓની ખોટ વર્તાઈ રહી છે.
16
17

નેનો માટે હજી રાહ જોવી પડશે

શનિવાર,જાન્યુઆરી 31, 2009
ટાટા મોટર્સે શુક્રવારે કહ્યુ હતુ કે કંપની દ્વારા સૌથી સસ્તી કાર નેનોની બજારમાં ખુબ જ તીવ્રતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે તેના ઉત્પાદનસ્થળ ગુજરાતના સાળંદમાંથી બજારમાં આવતા હજી એક વર્ષ સુધીનો સમય લાગશે.
17
18

સત્યમની બેઠક 5મીએ મળશે

શનિવાર,જાન્યુઆરી 31, 2009
કૌભાંડ અને સંકટમાં ઘેરાયેલી આઇ ટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સના બોર્ડની આગામી બેઠક 5મી ફેબ્રુઆરીના રોજ મળશે. સત્યમ કોમ્પ્યુટર્સના બોર્ડ સભ્ય કિરણ કાર્ણિકે જણાવ્યું હતું કે, આગામી બેઠક 5મીએ મળશે. જોકે આ બેઠકના એજન્ડાને લઇને તેઓએ કંઇ પણ સ્પષ્ટતા કરી ન ...
18
19

ઓબીસીનો નફો 82 ટકા વધ્યો

શનિવાર,જાન્યુઆરી 31, 2009
જાહેર ક્ષેત્રની બેંક ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો છેલ્લા ત્રિમાસિકના ચોખ્ખા નફામાં 82.11 ટકાનો વધારો થયો છે. જે અંતગર્ત તેમનો નફો વધીને 252.19 કરોડ થયો છે. જે વ્યાજ દર અને ટ્રેજરીમાં થયેલ વધારાને આભારી છે. ઓબીસીનું કહેવું છે કે, તે પોતાના વ્યાજ દરમાં ...
19