ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 3 જૂન 2019 (10:23 IST)

SBI મા ખાતુ છે તો આ રીતે ચેક કરી શકો છો બેલેંસ

જો તમારા બેંક ખાતા ભારતીય સ્ટેટ બેંક (sbi)માં છે અને અચાનક તમને બેલેંસ ચેક કરવાની જરૂર પડી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. પહેલાની જેમ તમે તમારી પાસબુક લઈને એસબીઆઈ બ્રાંચમાં જવાની જરૂર નથી.  ઘરે બેસીને પણ તમે આ ચેક કરી શકો છો. એક મિનિટની અંદર તમે તમારુ એકાઉંટ બેલેંસ ચેક કરી શકો છો. 
 
ટૉલ ફ્રી નંબરની મદદથી 
 
એક એસબીઆઈ ગ્રાહક્ના રૂપમાં તમે તમારુ બેલેંસ ચેક કરવા કે મિની સ્ટેટમેંટ પ્રાપ્ત કરવા માટે બેંક દ્વારા ઉપલબ્ધ કરાવેલ એસએમએસ સેવાનો પ્રયોગ કરી શકો છો. બેલેંસ ચેક કરવા માટે BAL લખીને 09223766666 પર એસએમએસ કરી દો. તત્કાલ તમારા મોબાઈલ પર બેલેંસન્નો મેસેજ આવી જશે. બીજી બાજુ મિની સ્ટેટમેંટ માટે MSTMT લખીને 09223866666 પર એસએમએસ કરો. 
 
બેંક ATM કાર્ડ 
 
જો તમારી પાસે એસબીઆઈ દ્વારા રજુ એટીએમ ડેબિટ કાર્ડ ક હ્હે તો તમે નિકટન અએટીએમ જઈને મશીનમાં કાર્ડ સ્વાઈપ કરીને Balance Enquiry વિકલ્પ પસંદ કરો. અહી પિન નંબર નાખ્યા પછી સ્ક્રીન પર બેલેંસનો મેસેજ જોવા મળશે.  તમે તેની પ્રિંટ પણ કાઢી શકો છો. બીજી બાજુ મિની સ્ટેટમેંટ માટે પણ અહી વિકલ્પ આપવામાં આવે ક હે. અહી મિની સ્ટેટમેંટના માધ્યમથી તમે છેલ્લા 10 દિવસની લેવડ દેવડ કાઢી શકો છો. 
 
SBI નેટ બેકિંગ 
 
એસબીઆઈ ખાતા ધારક લોગિન આઈડી અને પાસવર્ડ માધ્યમથી નેટ બેકિંગ લોગિન કરી પોતાની બેલેંસ ચેક કરી શકે છે. સાથે જ અહીથી ફંડ ટ્રાસફર અને પર્સંલ લોન માટે એપ્લાય પણ કરી શકે છે. 
 
એસબીઆઈ SMS સર્વિસ 
 
તમારા કહતામાં જમા રાશિ મોબાઈલ નંબરના માધ્યમથી જાણ કરવા માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. એ માટે તમને REG<Space>Account Number લખીને 09223488888 પર મોકલવો પડશે. જો કે આ એસએમએસ એસબીઆઈ બેંકમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ મોકલો. 
 
મિસ્ડ કોલ આપીને ચેક કરો એકાઉંટ બેલેંસ 
 
એસબીઆઈ એકાઉંટ હોલ્ડર મિની સ્ટેટમેંટ, ઈ સ્ટેટમેંટ, એટીએમ પિન જનરેટ કરવા સહિત અન્ય કાર્યો માટે મિસ્ડ કૉલ બેકિંગની મદદથી લઈ શકે છે.  આ માટે પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી REG<Space>Account Number લખીને 09223488888 પર મોકલો. કેવાર જ્યારે આ સર્વિસ એક્ટિવેટ થઈ જાશે તો તમને બેંક તરફથી એક કંફર્મેશન મેસેજ મળી જશે.