0
Gujarati Essay - સરદાર વલ્લભભાઈ પટેલ
બુધવાર,ઑક્ટોબર 30, 2019
0
1
શુક્રવાર,ઑક્ટોબર 25, 2019
હિન્દુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર ઉજવવામાં આવે છે. પાંચ દિવસીય દીપાવલી ઉત્સવનો તે પ્રથમ દિવસ છે. ધનતેરસથી ત્રણ દિવસીય ગોત્રીરાત્ર ઉપવાસ પણ શરૂ થાય છે. ધન તેરસ એટલે ધનની તેરસ.
1
2
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે એયરોનૉટિકલ એંજિનયરના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ હિન્દુસ્તાનની બે મોટી એજંસીઓ ડિફેવ્ંસ રિસર્ચ એંડ ડેવલોપમેંટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના પ્રમુખ ...
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 24, 2019
રાષ્ટ્રપિતા અને અહિંસાની પુજારી મહાત્મા ગાંધીને સરલા દેવી ચૌધરાનીથી થઈ ગયું હતું. સરલા દેવી ચોધરાની પ્રગતિશીલ મહિલા હતી અને તે સમય લાહોરમાં તેમના પતિ સાથે રહેતી હતી. મહાત્મા ગાંધી, સરલા દેવી ચૌધરાનીના આકર્ષક વ્યક્તિત્વથી આકર્ષિત થઈ ગયા હતા. પ્રસિદ્ધ ...
3
4
ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઇ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ ...
4
5
શિક્ષક દિવસ 5 સેપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પણ વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.શિક્ષક દિવસમાં વિદ્યાર્થીઓ શિક્ષકોનો સમ્માન કરે છે અને જુદા જુદા કાર્યક્રમો હોય છે.
5
6
ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ રહેલી છે. આ અહીની સામાજીક સંસ્કૃતિની વિશેષતા રહી છે.
6
7
મિત્ર, દોસ્ત આ એક એવું સંબંધ છે માણસ પોતે બનાવે છે, નહીતરં બાકીના બધા સંબંધતો અમારા જન્મથી જ બની જાય છે જેમ કે માતા-પિતા ભાઈ-બેન કાકા-કાકી બધા, પણ મિત્રતા એક સંબંધ છે જે સગો ન હોવા પણ સગાને જેવું સંબંધ હોય છે. જે કોઈ પણ ઉમ્રના માણસની સાથે કે કોઈને ...
7
8
રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને ...
8
9
દીકરી એટલે પ્રેમનો સાગર.. એ સૌને વ્હાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા તો છલોછલ ભરીને આપી હોય છે. તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે ન આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે તમને હંમેશા જોવા મળશે. જો ઘરમાં મોટી પુત્રી હોય તો તે આપમેળે જ ...
9
10
દહેજ પ્રથા દહેજ-એક સામાજિ દૂષન મોંઘો દહેજ સસ્તી દીકરી
10
11
કહેવામાં આવ્યું છું કે- तुंण्डे तुण्डे मतिर्भिन्ना- એ ન્યાયે પ્રત્યેજનું જીવનધ્યેય એક હોતું નથી હોઈ શકે પણ નહિ. તે પસંદગી તો અવલંબે છે પસંદ કરનારના વય, જ્ઞાન, સ્વભાવ બુદ્ધિ અને સંયોગો પર ! કોઈ ઈચ્છે છે વૈજ્ઞાનિક
11
12
ઈંટરનેંટ: આશીર્વાદ કે અભિશાપ ગુજરાતી નિબંધ- Nibandh, essay in gujarati
12
13
એક સૈનિકની આત્મકથા sainik ni atmakatha
13
14
આજે જ્યારે રાજનીતિમાં ચારેબાજુ પરિવારવાદની બોલબાલા છે. રાજકારણીય પરિવારમાં વિવાદના સમાચાર સતત ચર્ચામાં છે. આવામાં ગુજરાતમાં રહેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવાર પર એક નજર નાખવી જરૂરી છે. રાજનીતિના વર્તમાન સમયમાં તમને મોદી પરિવારની સ્ટોરી ખૂબ ...
14
15
રામનવમી વિશે નિબંધ Ramnavami nibandh essay
15
16
શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2019
અરજીલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.
16
17
ગુરુવાર,ફેબ્રુઆરી 14, 2019
ગાય પર નિબંધ (ધોરણ 2-3 માટે)
17
18
ગુરુવાર,ફેબ્રુઆરી 14, 2019
ટપાલ લખવાની રીત. પત્ર/ટપાલ લેખન-પરિચય.
પત્ર લેખન
પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.
પત્રલેખન કેવી રીતે કરશો
18
19
બુધવાર,ફેબ્રુઆરી 13, 2019
પત્ર લેખન - તમારા વિસ્તારમાં ગંદકીને કારણે પેદા થયેલ મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને ફરિયાસ કરતો પત્ર લખો.
19