રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (13:56 IST)

Gujarati Health tips- એસિડીટી નથી, છાતીમાં અચાનક ઉપડયો દુખાવો થઈ શકે છે માઈલ્ડ અટેક જાણો બન્ને લક્ષણોમાં શું અંતર

કોરોના મહામારીના સમયે કઈક આવુ છે કે કોઈ પણ રોગને સામાન્ય માનીને ન જુઓ નહી કરી શકાય છે જેમ કોવિડ 19ના સમયે સાધારણ ખાંસી-શરદી અને તાવને લઈને પણ સાવધાની રાખી રહ્યા છે કોરોનાના 
દર્દીઓમાં હાર્ટ અટેક કેસ પણ સામે આવ્યા હતાૢ તેમજ કોરોના સંક્રમણથી રિકવર થયા લોકોમાં હાર્ટ અટેકના કેસેસ સામે આવી રહ્યા છે. ઘણીવાર લોકો એસિડીટીને હાર્ટ અટેક સમજી ડરી જાય છે. છાતીમાં થતી 
તકલીફ હાર્ટ અટેક કે એસિડીટી તેમાં અંતર જાણી સમયથી સારવાર કરી શકાય છે.આ વિશે ડાક્ટરએ જાણકારી આપી છે. 
 
શું છે માઈલ્ડ હાર્ટ અટેક 
માઈલ્ડ હાર્ટ અટેકને સામાન્ય ભાષામાં લોકો નાના હાર્ટ અટેક કહે છે. આ હાર્ટ અટેકને નૉન એસટી એલિવેશન માયોકાર્ડિકલ ઈંફાર્કશન ((myocardial infarction) કહે છે. તેમાં હાર્ટની નસ 100 ટકા નહી બંદ હોય છે પણ પ્રક્રિયા તેમજ હોય છે જે મોટા હાર્ટ અટેકમાં હોય છે. આ રીતે હાર્ટ અટેકમાં બ્લ્ડ ક્લૉટસ નસને પૂર્ણ રૂપથી બંદ નહી કરે છે પણ તેમાં હાર્ટ ડેમેજ કરતા એંજાઈમ્સ વધેલા રહે છે તેથી ઈનકમ્પલીટ હાર્ટ અટેક કહે છે. 
 
 
એસિડીટી કે ગૈસા અને હાર્ટ અટેકમાં બેસિક અંતર 
- એસિડીટી કે ગૈસમાં જે બળતરા અને દુખાવા હોય છે તે સતત નહી રહે છે . દુખાવાની જગ્યા બદલતી રહી શકે છે. પાઈંટમાં ચુભન હોય છે. 
- એસિડીટીમાં પીઠમાં કે હાથના ખભા સુધી દુખાવો નહી હોય તેનો કારણ વધારે ખાવા-પીવાથી સંકળાયેલી હોય છે. 
- હાર્ટ અટેકમાં છાતીમાં દુખાવાની જગ્યા ભારેપણ, છાતી પર દબાણ અનુભવ હોય છે. મોઢા પર પરસેવું, ગભરાહટ, બેચેની  વગેરે તેના લક્ષણ હોઈ શકે છે. 
- દુખાવા છાતીના વચ્ચે શરૂ થઈ ડાબા- જમણા હાથ અને ખભા કે પીઠ સુધી જાય તો આ હાર્ટ અટેકના લક્ષણ હોઈ શકે છે. 
- જો તમારો બ્લ્ડ પ્રેશર, શુગર, થાયરાઈડની સમસ્યા છે અને ઉમ્ર 50 થી વધારે છે તો દુખાવાને સીરીયસલી લેવું.