રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 30 ડિસેમ્બર 2017 (11:36 IST)

રાત્રે સૂતા પહેલા એક ઈલાયચી જરૂર ખાવો પછી જુઓ ફાયદા

ઈલાયચીનો ઉપયોગ સામાન્ય રૂપે ઘરોમાં હોય છે. પણ તમે તેના ઔષધીય ગુણો વિશે કદાચ જાણતા હશો. ઈલાયચીમાં બહુ ઘણા મિનરલ્સ હોય છે જે તમારા શરીર માટે ખૂબ ફાયદકારી હોય છે. આજે અમે તમને જણાવીશ કે દરરોજ રાત્રે એક ઈલાયચી ખાવાથી તમને શું લાભ મળશે. તો ક્ઝાલો વાત કરીએ તેના વિશે 
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ *પરેશાનીઓથી રાહત મળી જાય છે. 
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો. 
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે. 
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે.