જાણો ગરમીમાં શા માટે પીવું જોઈએ ખસનો શરબત, જાણો 6 ખાસ વાત
ખસની તાસીર ઠંડી હોય છે અને ગર્મીમાં ખસનો શરબત પીવું શરીરને ઠંડક પહોંચાડે છે. આ પોતાને હાઈટ્રેટ રાખવાનો એક બેસ્ટ ઑપ્શન છે. ગર્મીમાં તેને પીવાથી ઘણા લાભ હોય છે જેમાંથી આ કેટલાક છે.
- ખસનો શરબત પીવાથી તરસ જલ્દી શાંત હોય છે. તેને લીંબૂનો શરબત મિક્સ કરી પણ પી શકાય છે.
- તેના સેવનથી શરીર હીટ સ્ટ્રોલથી બચ્યું રહે છે. સાથે જ શરીરના બળતરા પણ મટે છે.
- ખસમાં વિટામિન B6, મેગનીજ વગેરે ભરપૂર માત્રામાં હોય છે જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
- આંખમાં થતી લાલાશની મુશ્કેલીને પણ દૂર કરે છે. ખસના શરબતનો સેવન.
- ખસના શરબત એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે અને ઈમ્યુનિટી વધારવામાં ખૂબ લાભકારી છે.
- ખસનો શરબતના નિયમિત રૂપથી પીવું ક્યારે પણ શરીરમાં પાણીની ઉણપ નહી થવા દેતો.