શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 16 ડિસેમ્બર 2018 (09:45 IST)

Breastના આકારથી જાણોથી તમારા આરોગ્યનું રહસ્ય

તમને આ સાંભળીને હેરાની થશે કે જૂના સમયમાં મહિલાઓના સ્તનને જોઈ એમના રોગની ખબર લગાવી લેતા હતા. જી હા છોકરીઓની બ્રેસ્ટથી તમે એમના આરોગ્ય અને વ્યક્તિત્વનું ખબર લગાવી શકો છો. આજે અમે તમને એના વિશે જણાવીશ કે આકારથી તમે આરોગ્યના રાજ કેવી રીતે જાણી શકે છે . 
1. મોટા આકારની બ્રેસ્ટ 
જો કોઈ છોકરીની બ્રેસ્ટ એમની ઉમ્રના હિસાબે મોટી હોય તો એનું અર્થ છે કે એ છોકરી કોઈ રોગથી ગ્રસ્ત છે. એને કેંસર જેવા રોગ હોવાનો ખતરો બન્યું રહે છે. 
 
2. ઘણી નાની બેસ્ટ 
જે છોકરીના સ્તન નાના હોય છે, એ છોકરીના હાર્મોંસની ઉણપ હોય છે.  એવી છોકરી એમના ખાસ પળના મજા નેહી લઈ શકતી. 
 

3. સ્તનના આકારમાં અંતર 
બન્ને બ્રેસ્ટના આકારમાં અંતર હોવાનો અર્થ છે કે એ છોકરીનો સ્વાસ્થય બિલ્કુલ ઠીક છે. 
4. બ્રેસ્ટમાં ઢીલાપન 
જો કોઈ મહિલાની બ્રેસ્ટ 50 ની ઉમ્ર પહેલા જ ઢીલી થવા લાગે તો એવી છોકરીના શરીરમાં લોહીની ઉણપ થાય છે અને એને ઘણા રોગો થવાનું ખતરો પણ બન્યું રહે છે. 

5. બ્રેસ્ટનો અચાનકથી વધવું કે ઓછું થવું 
જો કોઈ છોકરીની બ્રેસ્ટ અચાનકથી વધવા કે ઘટવા લાગે તો આ એમના માટે સારી વાત નહી. એવું થતા પર તરત ડોકટરની સલાહ લેવી જોઈએ. 
6. બ્રેસ્ટમાં ટચ કરવાથી દુખાવો 
જો કોઈ છોકરીને બ્રેસ્ટ પર છૂવાથી દુખાવો થવા લાગે તો આ એક ગંભીર સમસ્યા થઈ શકે છે. આ આયરનની ઉણપ કે કેંસરના રોગનો સંકેત થઈ શકે છે.