શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 9 જૂન 2022 (11:33 IST)

શોખથી ખાઓ છો ચાઉમીન? તો ખાવું તો દૂર જોશો પણ નહી તેની તરફ

chinese food
શોખથી ખાઓ છો ચાઉમીન? તો ખાવું તો દૂર જોશો પણ નહી તેની તરફ ચાઈનીજ Noodles ના શોખીનોની કમી નથી, ભાઈ સ્વાદ જ એવું છે. પણ તમને પણ ચાઈનીજ ખાવું પસંદ હશે અને બાળકો તો તેના દીવાના હોય છે. જો તમે પન વધારે ચાઈનીઝ ખાવાની ટેવ છે કે આ તમારા લંચ કે ડિનરનો ભાગ બની ગયું છે તો, આ તમારા માટે મુશ્કેલી બની શકે છે.  
જી હા, તમે ન માનો પણ આ ચાઉમીન તમારા આરોગ્ય, બૉડી સ્ટમક માટે ઝેરની રીતે છે ચાલો જાણીએ તેના નુકશાન (નૂડલ્સ) 
 
1. તેનો સૌથી મોટું નુકશાન તો તમે કબ્જિયાતના રૂપમાં અનુભવ કરી શકો છો. કારણ કે આ મેદાથી બનેલું હોય છે તેથી આંતમાં ચોંટે છે અને કબ્જિયાત પેદા કરે છે. જેનાથી તમારું પેટ પૂરી રીતે સાફ નહી હોય. તેને કેટલાક ટુક્ડા શરીરના અપેંડિક્સ પર અસર નાખી ઈંફેક્શનના કારણ બની શકે છે. 
 
2. આ જાડાપણનો કારણ બની શકે છે. તેને ખાવાથી બૉડીમાં બેડ કોલેસ્ટ્રોલ બનવા લાગે છે અને તમારું વજન વધી જાય છે. જે ઘણા પ્રકારના રોગોને જન્મ 
 
આપી શકે છે. 
 
3. તેમાં પ્રયોગ થતું અજીનોમોટું તમારા હાડકા માટે ખૂબ નુકશાનકારી હોય છે. આ તમારા હાડકાઓને નબળું કરી તેને ઓળગાવી શકે છે. 
 
4. તેમાં પ્રયોગ કરાતી શાક ઘણી વાર સાફ નહી હોય અને ઘણા પ્રકારના કીટાણું તેમાં હોઈ શકે છે. તેથી આ ખતરનાક હોઈ શકે છે. 
 
5. નિયમિત રીતે તમે જો તેનું સેવન કરો છો તો તેનાથી તમારી પાચન ક્ષમતા નબળી થઈ શકે છે અને તમારી પેટ સંબંધી બીજા રોગ પણ હોઈ શકે છે.