ભારતમાં હૃદય રોગથી પીડિત દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને તૈલી ખોરાક ખાવાને કારણે યુવાનોને હ્રદયરોગ ઘણી હદે અસર કરે છે. પરંતુ તમે સમયસર આ જોખમને ઓળખી શકો છો. 3 વર્ષ પહેલા હાર્ટ એટેકનું જોખમ જાણી શકાશે હવે વૈજ્ઞાનિકોએ એક એવો રસ્તો શોધી કાઢ્યો છે જેના...