સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (10:27 IST)

Monsoon Weight Loss Tips :માનસૂનમાં વધતાઅ વજનને કંટ્રોલ કરવાના 10 ટીપ્સ

શું તમે જાણો છો કે માનસૂનના મૌસમમાં સૌથી વધારે વજન વધે છે. જી હા તેનો સીધો કારણ છે કે માનસૂનમાં ઠંડુ મૌસમ હોવાના કારણે અમે વધારે તેલ મસાલા અને તળેલી વસ્તુઓ ખાઈએ છે જેનાથી અમારો 
બજન તીવ્રતાથી વધે છે. તેથી વધતા વજનને રોકવા માટે માનસૂનમાં એક્સ્ટ્રા કેયરની જરૂર હોય છે. 
- વજન કંટ્રોલ રાખવા માટે માનસૂનના મૌસમમાં સવારે ચાની જગ્યા ગ્રીન ટી કે લેમન ટી લેવાની ટેવ નાખો. ઈચ્છો તો સાથે કોઈ પણ કેલોરી કુકીજ લઈ શકો છો. 
- બ્રેકફાસ્ટમાં લો ફેટ દૂશ લેવું. સાથે જ અંકુરિત અનાજ લેવું. પણ આ અંકુરિત અનાજમે એક વાર સ્ટીમ કરવુ કદાચ ન ભૂલવું. 
- વરસાદના મૌસમમાં સીજનલ શાકભાજીથી સોદા ન કરવું. વધારે મોસમઈ શાકભાજી ખાબી પણ તેને ઓછા તેલમાં સારી રીતે રાંધીને ખાવું. 
- ડિનર હોઈ શકે તેટલુ હળવા જ રાખવું. ડિનરમાં વેજ સૂપ, મગ દાળ, મિક્સ વેજને શામેલ કરવી. 
- ચોખાની જગ્યા બ્રાઉન રાઈસ કે ઓટસ ખાવું. 
- વરસાદમાં ડિનર વધારે મોડે ન કરવું ડિનર જેટલું મોડેથી થશે. પેટની સમસ્યા તેટલી જ મોટી થશે. તેથી ધ્યાન રાખો ડિનરમાં  હેવી ફૂડ ન ખાવું અને મોડેથી ડિનર ન કરવું. 
- સવારે ઉઠીને દરરોજ એક લસણની કળી ખાવાની ટેવ નાખો. હૂંફાણા પાણી સાથે લસણ ખાવાથી વજન નહી વધે. 
- સવારે ખાલી પેટ પલાળેલા બદાલ પણ ફાયદાકારી થશે પલાળેલા બદામ ફેટ નહી વધારે અને અરોગ્ય માટે પણ સારી હોય છે. 
- ફળોમાં સફરજનનો સેવન કરવુ બંદ ન કરવું. માનસૂનમાં ભૂખ ઓછી કરવાના સૌથી સારી રીત છે સફરજન જેમાં રહેલ પોટેશિયમથી લાંબા સમય ભૂખ નહી લાગતી. 
- જ્યારે પણ ફાસ્ટ ફૂડની ક્રેવિંગ હોય તો કેળા ખાઈ લો. કેળામાં રહેલ તત્વ ફાસ્ટ ફૂડની ક્રેવિંગને ખત્મ કરે છે.