રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

બે ચમચી પલાળેલી ખસખસ ખાવાના 7 ફાયદા જાણો છો

આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ફાયદા થય છે. રાત્રે લગભગ 2 ચમચી ખસખસને પાણીમાં પલાળી દો. તેને સવારે વાટીને દૂધમાં મિક્સ કરીને પીવો. ચાલો તમને બતાવી દઈએ કે  દૂધ સાથે ખસખસ નાખીને પીવાથી શુ ફાયદા છે... 
1. હાર્ટ પ્રોબ્લેમ -  તેમા કોલેસ્ટ્રોલ નથી હોતુ જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામં મદદરૂપ છે. 
 
2. લોહીની કમી દૂર - ખસખસમાં આયરન હોય છે જે એનીમિયાથી બચાવવામાં મદદ કરે છે. 
 
3. દાંત - ખસખસમાં ફોસ્ફરસ હોય છે જેનાથી દાંત મજબૂત થય છે. આ ગમ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે. 
 
4. બ્લડ પ્રેશર કંટ્રોલ - તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે જેનાથી બીપી કંટ્રોલ થાય છે. 
 
5. કબજિયાત - તેમા ફાઈબરની માત્રા વધુ હોય છે. તેને ખાવાથી કબજિયાત દૂર થાય છે અને ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે. 
 
6. ચહેરા પર ચમક લાવે - ખસખસમાં એંટીઓક્સીડેટ્સ હોય છે જે સ્કિનનો ગ્લો વધારવામાં ઈફેક્ટિવ છે.
 
7. પથરીમાં બચાવો -  ખસખસમાં ઑક્જેલેટ્સ થાય છે જે બોડીમાં પથરી બનવાથી રોકે છે.