પ્રવાસ શરૂ કરતા પહેલા આ વસ્તુઓ ક્યારે ન ખાવી નહી તો થઈ જશે પરેશાની
ઘણા લોકોને પ્રવાસના સમયે પરેશાનીઓ આવે છે, જેમ કે જી ગભરાવું, ઉલ્ટી થવી, ચક્કર આવવુ વગેરે. પ્રવાસના સમયે આ સમસ્યાઓથી બચવા માટે આમ તો ઘણા લોકો ઘણા ઉપાય અજમાવે છે, પણ કેટલીક એવી વસ્તુ છે જેને પ્રવાસ શરૂ કરતા પહેલા કદાચ ન ખાવી પીવી જોઈએ.
આવો જાણી છે કે કઈ 3 વસ્તુ છે જેને પ્રવાસ શરૂ કરતા પહેલા ખાવા-પીવાથી બચવું જોઈએ.
1. પ્રવાસ શરૂ કરતા પહેલા એવી કઈ વસ્તુ ન ખાવી જેમાં વધારે માત્રામાં કાર્બસ હોય, જેમ કે બ્રેડ, પાસ્તા, નૂડલ્સ, ભાત વગેરે કારણકે આ તમને પ્રવાસમાં
એક જ જગ્યા બેસ્યા રહેવું છે તો ભોજન પચશે નહી અને તમારું જી ગભરાવશે અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે.
2. પ્રવાસ શરૂ કરતા પહેલા એવી કોઈ વસ્તુ ન અ ખાવી જેમાં વધારે માત્રામાં ગળ્યુ જોય કે મીઠું હોય. જેમ કે ભજીયા, મિઠાઈ, ડીપ ફ્રાઈ સ્નેક્સ વગેરે. આવું ભોજન તમારા શરીરમાં ફ્લૂડ રિટેંશનના કારણ બને છે જે પ્રવાસના સમયમાં સમસ્યા ઉભી કરશે.
3. જે લોકોને ડ્રિંક કરવાની ટેવ હોય છે, તે કોઈ પણ સમયે અલ્કોહલ અને દારૂ પીવાના વગેરે હોય છે. જો યાત્રાથી પહેલા તેનો સેવન કરાય હોય, તો યાત્રામાં બેસ્યા બેસ્યા પેટ ફૂલવું, ડિહાઈડ્રેશનના કારણે વાર વાર તરસ લાગવા જેવી પરેશાની હોય છે.