1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (11:39 IST)

રોજ ખાશો આ તેલ તો નહી થાય ડાયાબિટીસ...

ડાયાબિટીસ થવુ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. ડાયાબિટીસથી બચવુ છે તો તમારે તમારા બૉડી વેટને નિયંત્રિત રાખવુ જોઈએ. વૈજ્ઞાનિકોએ એક એવો કંપાઉંડ શોધી કાઢ્યો છે જે તમને ડાયાબિટીસથી બચાવશે અને શરીરમાં ઈંસુલિન કાઢવામાં મદદ કરશે. આ કંપાઉડ ઑલિવ ઓઈલમાં જોવા મળે છે.  
 
વર્જીનિયા પૉલિટેકનિક ઈંસ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે ઑલિવ ઓઈલમાં રહલ લ્યૂરોપિન તત્વ શરીરમાં ઈંસુલિનને કાઢવામાં મદદ કરે છે.  આ તત્વ એમીલાઈન નામના અણુની પણ શોધ કરે છે જે ડાયાબિટીસ થવાનુ કારણ હોય છે. આ બે રૂપોમાં લ્યૂરોપિન ડાયાબિટીસ થવાથી આપણને બચાવે છે.