રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (08:19 IST)

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

world Polio Day- હરિયાણાના ફતેહપુર બિલ્લૈચથી આ વર્ષ ઓગસ્ટમાં એક ખબર આવી. જેનાથી ન માત્ર પ્રદેશ પણ દિલ્લી સ્થિત કેંદ્રીય સ્વાસ્થય મંત્રાલય સુધી હોબાળો મચી ગયું. અહીં ત્રણ વર્ષની એક બાળકીમાં પોલીયોના લક્ષણ મળ્યા. ત્યારે કહ્યું કે તપાસ હોય છે તો આ ભારતના પોલીયોમુક્ત જાહેર  જાહેર થયા પછી પ્રથમ કેસ થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનએ પણ કહ્યું કે ભારતમાં આરોગના વાયરસ ફેલવાની શકયતા બને છે. કુળ મિલાવીને લોકોએને પોલીયોના પ્રત્યે અલર્ટ રહેવાની જરૂર છે. પોલીયોનો વાયરસ પેટમાં હોય છે અને કોઈ પણ સમય સક્રિય થઈ શકે છે. આ વિશે જાગરૂકતા ફેલાવવા માટે દરેક વર્ષ 24 ઓક્ટોબરને પોલીયો ડે ઉજવાય છે. 
એમ્સના ડાક્ટર અજય મોહનના મુજબ પોલીયો કે પોલીયોમેલાઈટિસ એક ગંભીર અને સંભવિત ઘાતક સંક્રામક રોગ છે. તેની મૂળમાં હોય છે. પોલીસ વાયરસ. આ વાયરસ એક દર્દીથી બીજા દર્દીમાં ફેલે છે અને ગંભીર બાબતમાં મગજથી કરોડરજ્જુની હાડકાને નુકશાન પહોંચાડે છે. પોલીયોનો વાયરસ ત્રણ પ્રકારના હોય છે. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 પ્રકારમા પોલીયોને ખત્મ કરવા માટે વેક્સીન આપીએ છે. 
 
ડૉ. અજયએ આગળ જણાવ્યુ- પોલીયો વયારસ દર્દીના મળથી બહાર નિકળે છે અને ફેલે છે. આ દૂષિત પાણી અને દૂષિત ભોજનમાં હોઈ શકે છે. આ સંક્રામક છે એટલેકે એક દર્દીથી બીજા દર્દી પર હુમલો કરી શકે છે. 7 થી 24 મહીનાના ઉમ્રવાળા બાળક તેનો સૌથી વધારે શિકાર હોય છે. આ ખતરા 5 વર્ષની ઉમ્ર સુધી રહે છે. છોકરીઓ કરતા છોકરાઓમાં તેનો અસર જોવાય છે. જ્યાં સાફ-સફાઈ નહી હોય. બાળક ખુલ્લામાં શૌચ કરે છે ત્યાં ખતરો વધારે રહે છે. 
પોલીયોના લક્ષણ 
1. ગરદન અને પીઠમાં એંઠન 
2. ખાવા કે નિગળવામાં પરેશાની, ગળામાં ખરાશ 
3. સતત શરદી, તાવ 
4. માથાનો દુખાવો. 
5. ઉલ્ટી 
6. થાક 
7. બાજુ કે પગમાં એંઠન કે દુખાવો. 
8. માંસપેશીઓમાં નબળાઈ 
 
ડો. અજયના મુજબ પોલીયોની તપાસ માટે કફ, મળની સાથે મગજ અને કરોડરજ્જુના હાડકામાં મળતા તરળ પદાર્થની તપાસ કરાય છે. તે સિવાઉય ડોક્ટર દર્દીની શારીરિક તપાસ પણ કરે છે. તેમના  મુજબ પોલીયોની કોઈ સારવાર નત્ગી. તેમાં આપેલા ઉપચાર અને ઉદ્દેશ્ય દર્દીને આરામ આપવું, તરત રિકવરી અને જટિલતાઓને રોકવું છે. ડો. દર્દ નિવારકની સાથે જ જુદા જુદા સમસ્યાઓ જેમકે શ્વાસમાં તકલીફ એંઠને વગેરે માટે ઉપચાર આપે છે.