1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 11 જુલાઈ 2013 (14:28 IST)

પ્રેમીએ પોતાની જ પ્રેમિકાને કૂતરા સાથે સેક્સ કરવા કરી મજબૂર... !!

'
P.R
ઈર્ષા' વ્યક્તિને કેટલો નિર્દયી બનાવી શકે છે તેનુ ઉદાહરણ થોડા દિવસ પહેલા અમેરિકામાં જોવા મળ્યુ, જ્યારે એક વ્યક્તિએ પોતાની પ્રેમિકા સાથે એવી ગંદી હરકત કરી કે સમગ્ર માનવતા જ શર્મશાર થઈ ગઈ.

વાત એમ છે કે મૈસાચુસેટ્સના જસ્ટિન મુસ્તફા નામના એક યુવકે બેવફાઈના શકને કારણે પોતાની જ પ્રેમિકા વિરુદ્ધ એટલુ ખતરનાક પગલુ ઉઠાવ્યુ કે જેણે પણ સાંભળ્યુ કે વાંચ્યુ તે ધ્રુજી ગયુ.

શુ કર્યુ હતુ મુસ્તફાએ આગળ વાંચો




હફિંગ્ટન પોસ્ટ મુજબ મુસ્તફાએ લગભગ એક અઠવાડિયા સુધી પોતાની પ્રેમિકાને બંધક બનાવી રાખી અને તેને પોતાના કુતરા સાથે સેક્સ કરવા મજબૂર કરી. એટલુ જ નહી તેણે પોતાની પ્રેમિકાને નશીલા ઈંજેક્શન પણ આપ્યા.

મુસ્તફા આટલેથી જ રોકાયો નહોતો, તેણે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ બનાવ્યો. જે યુવતીને એક સમયે પ્રેમ કરતો હતો તેને નિર્દયી થઈને માર પણ માર્યો.

મુસ્તફાએ આવુ કેમ કર્યુ આગળ વાંચો



પોલીસ મુજબ જસ્ટિન અપરાધી ટાઈપનો વ્યક્તિ છે અને એ પહેલા પણ વર્ષ 2012માં જેલ જઈ ચુક્યો છે. તેને એક સ્ત્રી સાથે સેક્સ દરમિયાન ચોરીપૂર્વક પોતાનો અને તેનો વીડિયો બનાવી લેવાના આરોપમાં પકડ્યો હતો. તેણે કેમેરા તિજોરીમાં સંતાડી મુક્યો હતો.

મુસ્તફાએ આ વીડિયો પછી એ મહિલા અને તેના નવા પ્રેમીને મોકલી દીધો હતો. જે સમયે મુસ્તફા જેલમાં હતો એ દરમિયાન તેને લાગતુ હતુ કે તેની પ્રેમિકા તેની સાથે બેવફાઈ કરી રહી છે અને તેના કોઈ બીજા સાથે સંબંધ છે.

કેવી રીતે છુટી યુવતી મુસ્તફાના શિકંજામાંથી આગળ વાંચો



પોતાના પ્રેમી બર્બરતા સહન કર્યા બાદ યુવતી જેમતેમ કરીને 5 જુલાઈના રોજ પોતાના પ્રેમીના જાળમાંથી નીકળીને ભાગી અને સીધી પોલીસ સ્ટેશન પહોંચી. તેણે પોલીસને સમગ્ર ઘટનાક્રમ સંભળાવ્યો અને બીજા દિવસે તરત જ પોલીસે મુસ્તફાની ધરપકડ કરી.

યુવતીએ પોલીસને જણાવ્યુ કે જસ્ટિને ત્ને કૂતરા સાથે સેક્સ કરવા મજબૂર કરી અને ધમકી આપી કે જો આ વાત કોઈને જણાવી તો તે આ વીડિયો ક્લિપિંગ સૌને મોકલી દેશે.