0
Bomb blast in Quetta- પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ પછી ભારે ગોળીબારમાં 10 લોકોના મોત અને 32 ઘાયલ
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
ઈંડોનેશાય્માં શાળાની બોલ્ડિંગ ઢસડી પડવાથી એક વિદ્યાર્થીનુ મોત થઈ ગયુ છે. જ્યારે કે અનેક વિદ્યાર્થી કાટમાળમાં દબાય ગયા છે. શાળાની ઈમારત જર્જર હાલતમાં હતી. વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
1
2
સોમવાર,સપ્ટેમ્બર 29, 2025
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં પાકિસ્તાની સુરક્ષા બળોના કાફલાને શહેરમાં આવતો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં પાકિસ્તાની સુરક્ષા દળોનો કાફલો શહેરમાં પ્રવેશતો જોવા મળે છે, જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના નાગરિકો પાકિસ્તાનના ...
2
3
સોમવાર,સપ્ટેમ્બર 29, 2025
એશિયા કપ 2025 ના ખિતાબી મુકાબલામાં ભારતીય ક્રિકેટ ટીમે જીત તો મેળવી લીધી છે પણ તેની જીતની ટ્રોફી મળી નથી. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી આ ટ્રોફીને લઈને મેદાનમાંથી જતા રહ્યા.
3
4
રવિવાર,સપ્ટેમ્બર 28, 2025
ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પ્રતિબંધો ચાલુ રહેશે. સંયુક્ત રાષ્ટ્રએ રશિયા અને ચીનના છ મહિનાના મોરેટોરિયમના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. ઈરાન ગુસ્સે છે અને વિરોધી દેશોને ભયંકર પરિણામોની ચેતવણી આપી છે.
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 26, 2025
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની આયાત પર 100% ટેરિફની જાહેરાત કરી. આ ટેરિફ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ પગલાથી મુખ્ય ભારતીય ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો પર નોંધપાત્ર અસર પડી શકે છે. અમેરિકા ભારતીય ફાર્માસ્યુટિકલ ...
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2025
ગુરુવારે વેનેઝુએલા એક પ્રચંડ ભૂકંપથી હચમચી ગયું. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી.
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 23, 2025
નાટો દેશોને ડરાવવાના રશિયાના પ્રયાસો વચ્ચે સોમવારે રાત્રે કોપનહેગન એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. બે કે ત્રણ મોટા અજાણ્યા ડ્રોન જોયા બાદ ડેનિશ એરસ્પેસ બંધ કરવામાં આવ્યા બાદ સોમવારે રાત્રે એરપોર્ટને
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 23, 2025
વિમાનના વ્હીલ પાસે મુસાફરી કરવી જીવલેણ બની શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ પ્રયાસ કરનારાઓ મૃત્યુ પામે છે, પરંતુ આ અફઘાન છોકરો આ મુસાફરી કરવામાં સફળ રહ્યો.
8
9
સોમવાર,સપ્ટેમ્બર 22, 2025
સોમવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના તિરાહ ખીણમાં એક કમ્પાઉન્ડમાં થયેલા ઘાતક વિસ્ફોટમાં નાગરિકો અને આતંકવાદીઓ સહિત ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા.
9
10
શનિવાર,સપ્ટેમ્બર 20, 2025
Donald Trump H1B Visa New Rules: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જે H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરે છે. H-1B વિઝા માટે હવે 100,000 ડોલર એટલે રૂપિયા 88 લાખ ફી ચૂકવવી પડશે. H-1B વિઝા ...
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2025
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના દક્ષિણપશ્ચિમ ક્ષેત્રમાં એકબીજાના થોડા કલાકોમાં થયેલા બે કાર બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા અને લગભગ 2 ડઝન ઘાયલ થયા. પોલીસ અધિકારી ઇલાહી બખ્શે જણાવ્યું હતું કે પહેલો વિસ્ફોટ બલુચિસ્તાન પ્રાંતના ...
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (17 સપ્ટેમ્બર) તેમનો 75મો જન્મદિવસ ઉજવ્યો. રાજકારણીઓ, ફિલ્મ ઉદ્યોગ, લેખકો અને મોટી સંખ્યામાં જાહેર હસ્તીઓ સહિત વિશ્વભરની પ્રતિષ્ઠિત હસ્તીઓએ તેમનું સ્વાગત કર્યું. અનેક રાષ્ટ્રના વડાઓએ પણ સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી ...
12
13
રવિવાર,સપ્ટેમ્બર 14, 2025
Anti-Immigration Protests- સરકાર સામે વિરોધ કરવા માટે એક લાખથી વધુ લોકો હાથમાં ધ્વજ લઈને લંડનના રસ્તાઓ પર ઉતર્યા હતા. આ દરમિયાન, વિરોધીઓની પોલીસ સાથે પણ અથડામણ થઈ હતી. તે જ સમયે, આ વિરોધ સામે કૂચ પણ કાઢવામાં આવી હતી અને પોલીસે બંને જૂથો વચ્ચે ...
13
14
રવિવાર,સપ્ટેમ્બર 14, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સુશીલા કાર્કીને નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. x પરની એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું કે માનનીય સુશીલા કાર્કીજીને નેપાળની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા ...
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2025
નેપાળમાં તોફાનીઓએ એક હોટલમાં આગ લગાવી દેતાં એક ભારતીય મહિલાનું મોત થયું. મળતી માહિતી મુજબ, મહિલા પશુપતિનાથ મંદિરના દર્શન માટે કાઠમંડુ ગઈ હતી, પરંતુ 9 સપ્ટેમ્બરની રાત્રે, વિરોધ પ્રદર્શન દરમિયાન, તેની ફાઇવ સ્ટાર હોટલમાં આગ લાગી ગઈ, જેના કારણે તેણીનો ...
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2025
નેપાળ આ દિવસોમાં ગંભીર રાજકીય અને સામાજિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. જનરલ-ઝેડના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનોએ વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પાડી
નેપાળના નેપો કિડ્સ: સોશિયલ મીડિયા પર ગુસ્સો ફાટી નીકળ્યો
16
17
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2025
અમેરિકામાં રૂઢિચુસ્ત કાર્યકર્તાના મૃતદેહને શુક્રવારે એરફોર્સ-2 દ્વારા એરિઝોના લાવવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કિર્કના મૃતદેહને ખભા પર ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- હત્યારો એક પ્રાણી હતો, તેને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2025
Who is Kulman Ghising કાર્યકારી વડા પ્રધાન માટે કુલમાન ઘીસિંગનું નામ સામે આવ્યું છે. Gen Z ના એક જૂથ દ્વારા બેઠકમાં વ્યવસાયે એન્જિનિયર કુલમાન ઘીસિંગનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
18
19
બુધવાર,સપ્ટેમ્બર 10, 2025
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનોના ત્રીજા દિવસે પણ પરિસ્થિતિ નિયંત્રણમાં હોય તેવું લાગે છે. પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સેના અને GJI વચ્ચે વાટાઘાટોનો એક રાઉન્ડ શરૂ થયો છે. કલાકોની બેઠકો પછી, GJI એ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને પોતાના ...
19