0
રૂતેલીએ ગાંધી જયંતીમાં ભાગ લીધો
ગુરુવાર,ઑક્ટોબર 4, 2007
0
1
નેપાળનાં કાઠમડુમાં જાપાનનાં દુતાવાસ પાસે બે અજાણ્યા લોકોએ બોંમ્બ ફેક્યો હતો. બોંમ્બ ફૂટવાથી જોરદાર ધડાકો થયા હતો પરંતુ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી.
હુમલાખોરી મોટરસાઇકલ પર સવાર હતાં. તેઓએ બપોરનાં એક વાગ્યે લજીમપત વિસ્તારમાં આવેલા સેંટ્રલ
1
2
બ્રિટનની રાજકુમારી ડાયનાનું દસ વર્ષ પહેલા કાર અકસ્માતમાં મૃત્યું થયું હતું તે મામલાની સુનવણી આરોપ-પ્રત્યારોપો વચ્ચે થઇ કે બ્રિટનનાં શાહી ઘરાનાએ ડાયનાનાં મૃત્યુંનું કાવતરૂં રચ્યું હતું.
ડાયનાનાં પ્રેમી તથા તેની સાથે કાર અકસ્માતમાં માર્યા ગયેલા
2
3
પાકિસ્તાની છાવણીમાં પ્રશિક્ષણ પ્રાપ્ત લગભગ 4000 આતંકવાદી નિયંત્રણ રેખાની પેલે પાર ભારતમાં ઘુસણખોરીની શોધમાં છે.....
3
4
પાકિસ્તાનના સૂબા એ સરહદના કસ્બા પ્રાંતના બન્નૂમાં એક આત્મઘાતી હુમલામાં બે પોલીસકર્મીઓ સહિત દસ લોકો મૃત્યું પામ્યાં છે......
4
5
રવિવાર,સપ્ટેમ્બર 30, 2007
ન્યૂઝીલેંડના દક્ષિણમાં આકલેંડ દ્રીપ સમૂહ પર આજે ભૂકંપના જોરદાર ઝાટકા મહેસૂસ કર્યાં હતાં. રિકટર પ્રમાણે તેની તીવ્રતા 7.1 પર હતી......
5
6
શનિવાર,સપ્ટેમ્બર 29, 2007
શ્રીલંકા નૌસેનાના ઉત્તરીપૂર્વી તટ પુલમુદંડમાં લિબરેશન ટાઇગર્સ ઓઅફ તમિલ ઇલમ. લિટ્ટેના 18 વિદ્રોહીઓ અને અન્ય બીજી જગ્યાએ 10ને માર્યાંના સમાચાર છે....
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 28, 2007
ભારતનાં વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ અમેરીકાનાં વિદેશ મંત્રી કોંડોલિઝા રાઇસ સાથે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર બંને મંત્રીઓ વચ્ચે.....
7
8
શુક્રવાર,સપ્ટેમ્બર 28, 2007
મ્યાંમારની સરકારે લોકતંત્ર સમર્થક આંદોલનના વિરૂધ્ધ તેમની કાર્યવાહીના વિડીયો ફોટોગ્રાફ અને અન્ય સંબંધિત સૂચનાઓ બહાર મોકલવા માટે ઇન્ટરનેટ સુવિધાઓ પર લગાવવા માટે આજે સાઇબર કાફેની દુકાનો પર પ્રતિબંધ લગાવ્યો છે.....
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 28, 2007
અફઘાનિસ્તાનમાં તાલિબાનનાં મુખ્ય પ્રવક્તા યૂસુફ અહમદીની પોલીસે ધરપકડ કરી છે.
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 27, 2007
તાજેતરમાં ઇરાકમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટનાઓમાં 59 લોકોનાં મૃત્યું થયા છે અને 120થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ શિયા બહુલ વિસ્તારમાં કાર બોમ્બ વિસ્ફોટની ઘટનાઓમાં 32 લોકોનાં મૃત્યું થયા છે....
10
11
ગુરુવાર,સપ્ટેમ્બર 27, 2007
પાકિસ્તાનનાં વડાપ્રધાન શૌકત અઝીઝે આજે ગુરૂવારે ચૂંટણી આયોગમાં ભરેલા નામાંકન પત્રમાં રાષ્ટ્રપતિ પદ માટે વર્તમાન રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નામ પ્રસ્તાવીત કર્યું છે.
પાટનગર ઇસ્લામાબાદ ખાતે ચૂંટણી આયોગનાં કાર્યાલયમાં અઝીઝ અને સત્તારૂઢ
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 27, 2007
ઇઝરાઇલનાં સેના અભિયાનમાં ગાઝા પટ્ટીમાં આઠ ફીલીસ્તાનીનાં મૃત્યું થયા અને 21 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પ્રત્યક્ષદર્શકોએ જણાવ્યું કે ગાઝા શહેરમાં ઇઝરાયલનાં હવાઇ હુમલામાં આર્મી ઓફ ઇસ્લામ સંગઠનનાં પાંચ સભ્યો માર્યા ગયા છે. ઇઝરાયલનાં હુમલાની અન્ય એક
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 27, 2007
ઇંડોનેશિયાનાં સુમાત્રા ટાપુઓમાં બુધવારે ધરતીકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો.
અમેરીકાની ભૂવિજ્ઞાન સર્વેક્ષણ વિભાગનાં જણાવ્યા અનુસાર ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 આંકવામાં આવી હતી.
ઇંડોનેશિયાનાં હવામાન વિભાગે જણાવ્યું....
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 27, 2007
પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ જણાવ્યું છે કે, તેમનો પક્ષ પીપીપી આગામી છઠ્ઠી ઓક્ટોમ્બરથી શરૂ થનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ પોતાના ઉમેદવારને ઉભા રાખશે.
ભૂટ્ટોએ એક બેઠકમાં કહ્યું કે.....
14
15
બુધવાર,સપ્ટેમ્બર 26, 2007
વિયતનામના દક્ષિણી શહેર કૈન થો માં એક નિર્માણધીન પુલ પડી જતાં 27 મજૂરો મૃત્યું પામ્યાં છે અને સેકડો ઘાયલ થયાં છે.....
15
16
બુધવાર,સપ્ટેમ્બર 26, 2007
મ્યાંમારની રાજધાની યાંગૂનમાં સેનાના લોકતંત્ર સમર્થક પ્રદર્શનને રોકવા માટે બૌધ્ધ ધર્મ સ્થળોની આસપાસ કડક સુરક્ષા કરી દિધી છે.....
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 25, 2007
શોએબ મલિકની ટીમ ટ્વેંટી-20 વિશ્વ કપ ફાઇનલમાં ભારતના હાથો હારી ગયા બાદ પાકિસ્તાનમાં નારાજ ક્રિકેટપ્રેમિઓએ યૂનિસ ખાન અને શાહિદ અફરીદીના પુતળા સળગાવ્યા હતા...
17
18
સોમવાર,સપ્ટેમ્બર 24, 2007
પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઇદ ઉલ ફિત્ર બાદ પાકિસ્તાન પરત ફરવાનો પ્રયાસ કરશે.
પાકિસ્તાન મુસ્લિમ લીગની બ્રિટન ખાતેનાં એકમનાં પ્રમુખ બશારત અલી ખાન તથા પાર્ટીનાં એક રાષ્ટ્રીય નેતા ડો.સઇદ ઇલાહીએ રવિવારે ક્વેટામાં પત્રકાર પરિષદમાં આ
18
19
સોમવાર,સપ્ટેમ્બર 24, 2007
શ્રીલંકાનાં ઉત્તરનાં જીલ્લા જાફનામાં સેના અને વિદ્રોહી સંગઠન એલટીટી વચ્ચે થયેલી અથડામણમાં એલટીટીઇનાં ત્રણ વિદ્રોહીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં એક સૈનિકનું મૃત્યું થયું છે.
રક્ષા મંત્રાલયનાં જણાવ્યા અનુસાર બ્રિગેડિયર ઉદય નયાકારાએ જણાવ્યું
19