શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: યાંગૂન , શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2007 (12:41 IST)

મ્યાંનમાર સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો.

યાંગૂન (વાર્તા) મ્યાંમારની સરકારે લોકતંત્ર સમર્થક આંદોલનના વિરૂધ્ધ તેમની કાર્યવાહીના વિડીયો ફોટોગ્રાફ અને અન્ય સંબંધિત સૂચનાઓ બહાર મોકલવા માટે ઇન્ટરનેટ સુવિધાઓ પર લગાવવા માટે આજે સાઇબર કાફેની દુકાનો પર પ્રતિબંધ લગાવ્યો છે.

શહેરમાં ઇન્ટરનેટની દુકાનો બંધ છે અને મુખ્ય ઇન્ટરનેટ સર્વિસ પ્રદાનકર્તા પણ આનો જવાબ આપવા માટે તૈયાર નથી.

આશા છે કે અહીં ફ્રીલાન્સ રિપોર્ટર સૈન્ય સરકાર વિરૂધ્ધ પ્રદર્શન અને તેના વિરૂધ્ધ થનારી કાર્યવાહીના સમાચાર ઇન્ટરનેટના માધ્યમ વડે છૂપી રીતે મોકલતા રહ્યાં છે.