શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Updated :કાબુલ , શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2007 (12:11 IST)

તાલિબાનનો મુખ્ય પ્રવક્તા ઝડપાયો

કાબુલ (વાર્તા) અફઘાનિસ્‍તાનમાં તાલિબાનનાં મુખ્ય પ્રવક્તા યૂસુફ અહમદીની પોલીસે ધરપકડ કરી છે.

અફઘાનિસ્‍તાનનાં ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા પ્રમાણે અહમદીની દેશનાં દક્ષિણ વિસ્‍તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

જો કે વિગતથી માહિતી આપવામાં આવી નથી, જણાવ્યું છે કે અહમદીની ધરપકડ અફઘાન પોલીસ અથવા વિદેશી સૈનીકોએ કરી છે.