ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 3 મે 2023 (18:37 IST)

Attack on Putin- રશિયા યુક્રેન યુદ્ધ ખતરનાક વળાંક પર, ડ્રોન હુમલા પછી કંઈપણ..

Vladimir Putin attack news
.
Attack on VladimirPutin- પુતિન પર જીવલેણ હુમલો-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રારંભિક માહિતી અનુસાર, ક્રેમલિન પર બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

કિવ (Kiev) વહીવટીતંત્રે રાત્રે પુતિનના ક્રેમલિન પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે અહેવાલ આપ્યો હતો. ક્રેમલિનની આસપાસ 2 ડ્રોન ઉડતા જોવા મળ્યા.