શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 19 ડિસેમ્બર 2024 (08:05 IST)

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

શિષ્યઃ બાબા, મારા જમણા હાથમાં ખંજવાળ આવે છે.
બાબા-વત્સ, લક્ષ્મી આવવાની છે.
શિષ્યઃ જમણા પગમાં પણ ખંજવાળ આવે છે.
બાબા-યાત્રા યોગ બની રહ્યો છે

શિષ્ય - પેટમાં પણ ખંજવાળ આવે છે
છે.
બાબા - તમને સારું ભોજન મળશે
શિષ્ય: ગરદન પર પણ ખંજવાળ આવે છે.
બાબા- જાવ, તમને ખંજવાળનો રોગ છે.