રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (15:00 IST)

ટીચરે ન જવા દીધું ટૉયલેટ, શાળા ચૂકવશે 8.5 કરોડ

અમેરિકામાં એક શાળાને 12.5 લાખ ડોલર એટલે કે આશરે સાડા આઠ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો  છે. કારણકે તેમની અવ્ય્વસ્થાના કારણે કે છાત્રાને મજબૂરીમાં ડોલમાં  પેશાબ કરવી પડી હતી. . ઘટના કેલિફોર્નિયાના એક શાળાની છે. 
સિપીરિયર કોર્ટ જ્યૂરીએ 2012માં તે ઘટના માટે શાળાને વળતર આપવાનો આદેશ આપ્યું છે. પૂર્વ છાત્રાએ કોર્ટને જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે એ અવસાદગ્રસ્ત થઈ ગઈ હતી અને તેના મનમાં આત્મહત્યા કરવા જેવા ખ્યાલ પણ આવ્યા હતા.