રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 7 જાન્યુઆરી 2019 (11:16 IST)

બેડરૂમનુ આ દ્રશ્ય જોઈને પતિનો પારો ગયો અને. પછી

મોટાભાગે બેડરૂમમાં પત્નીને સેક્સી લુકમાં જોઈને દરેક પતિનો મૂડ બની જય છે. પણ અમે તમને આજે જે મામલા વિશે બતાવી રહ્યા છે તેમા તો બેડરૂમમાં પત્નીની ડ્રેસ જોઈએન પતિનો એવો પારો ચઢ્યો કે જેના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે. જ્યા પતિએ પોતાની પત્નીને બેડ પર એવી  હાલતમાં જોઈ લીધી કે તેનો પારો ચઢી ગયો ફક્ત એટલુ જ નહી ગુસ્સામાં તો પતિએ પત્નીને એવો માર માર્યો કે તે સીધી હોસ્પિટલ પહોંચી ગઈ. 
વર્તમાન દિવસોમાં ફેશનના ચક્કરમાં લોકો કશુ પણ પહેરી લે છે. પણ આ વખતે આ ફેશન એક મહિલાને ભારે પડી ગઈ. સૂત્રોનુ માનીએ તો મહિલાએ સાંપ જેવા દેખાનારા સ્ટોકિંગ્સ (લાંબા મોજા) પહેરી રાખ્યા હતા અને તે બેડ પર સૂઈ ગઈ હતી. જેવો જ મહિલાનો પતિ રૂમમાં આવ્યો તો તેને જોઈને હેરાન થઈ ગયો કે તેના બેડ પર બે સાંપ છે. ત્યારબદ તેણે પોતાના બેસમેંટ દ્વારા એ સાંપ પર હુમલો કર્યો. પણ તેણે જેવો હુમલો કર્યો કે તેની પત્નીની ચીસ નીકળી ગઈ.  હકીકતમાં એ સાંપ નહોતા પણ પત્નીએ એ ડિઝાઈનના સ્ટોકિંગ્સ પહેરી રાખ્યા હતા. બેડ પર તે ઓઢીને સૂઈ ગઈ હતી પણ તેના બંને પગ બહાર હતા.. જે સાંપ જેવા દેખાતા હતા. પતિએ એટલા જોરથી હુમલો કર્યો હતો કે તે મહિલાનો પગ ઘાયલ થતા તેને સીધા હોસ્પિટલ લઈ જવુ પડ્યુ.  
 
પતિને ખૂબ પસ્તાવો થયો પણ તે પણ શુ કરે... મહિલાના પગ ખરેખર સાંપ જેવા દેખાય રહ્યા હતા અને આ કારણે પતિએ તેના પગ પર હુમલો કર્યો.