આચાર્ય ચાણક્યે પોતાના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં જીવનને જીવવાની રીત અને જીવન સાથે જોડાયેલ અનેક બાજુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. નીતિ શાસ્ત્રમાં પ્રોગ્રેસ, ધન, બિઝનેસ, નોકરી, વિવાહ, સંતાન, દોસ્તી અને દુશ્મની વગેરે વિશે વિસ્તારથી વર્ણન કર્યુ છે. લોકોના ...