મને એક વાર પ્રેમ થયો હતો
એક છોકરી સાથે મને પ્રેમ થયો હતો તો હું એ છોકરીને કહી દીધું
i am in love with u totally
એ છોકરી મારા પર ભડકી ગઈ ઉઠી અને કહેવા લાગી
તૂ તોતલો, તારા બાપ તોતલો, તાલી મા તોતલી અને તાલો પૂરો ખાનદાન
તોતલો
થાલા કૂતલા મને તોતલી બોલે તે ........ !!