ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (13:54 IST)

ગુજરાતી જોક્સ - કરફ્યુ

બંટૂ - પંજાબમાં Whatsapp પર એ મેસેજ ફેલાયો છેકે - કરફ્યુ લાગવાનો છે.. પેટ્રોલ પંપ બંધ રહેશે.. તમારી ગાડીઓ ફુલ કરાવી લો. 
બધા પંજાબી ગાડીઓ લઈને લાઈનમાં લાગી ગયા. 
એક વૃદ્ધ આવીને બરાડ્યો - અરે ગાંડાઓ.. જ્યારે કરફ્યુ જ લાગવાનો છે તો ગાડીઓ શુ તમારા  Bedroomમાં ચલાવશો.. પછી તો શુ.. બધા પેટ્રોલ પંપ છોડીને દારૂની દુકાન પર લાઈન લાગી ગઈ..