સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2019 (17:14 IST)

ગુજરાતી જોક્સ - બે ગાંડા

એક પાગલ  - (પોતાના  હાથમાં સિગરેટ છિપાવતો ) બોલો મારા હાથમાં શુ છ ?
બીજો પાગલ - રેલ ગાડી.. 
પહેલો પાગલ - તને કેવી રીત ખબર પડી ?
બીજો - મે ધુમાડો નીકળતો પહેલા જ જોઈ લીધો હતો.