મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

Gujarati funny jokes - મને લગ્ન નથી કરવું

છોકરો- મને લગ્ન નથી કરવું  મને બધી મહિલાઓથી બીક લાગે છે 
 
પિતા- દીકરા કરી લે લગ્ન !!! પછી તને એક જ મહિલાની બીક 
 
લાગશે પણ બાકી બધી સારી લાગશે!!!