શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 1 મે 2018 (16:37 IST)

ગુજરાતી જોક્સ - મુન્નાભાઈની દીકરી

મુન્નાભાઈના ઘરે છોકરી થઈ 
સર્કિટ - ભાઈ હવે તો મોહલ્લાના બધા છોકરા આને લાઈન મારશે. 
મુન્ના - તુ ચિંતા મત કર.. અપુન ઉસકા નામ દીદી રખેંગે...