સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 3 જુલાઈ 2017 (12:47 IST)

ગુજરાતી જોક્સ - પિયર ગયેલી વહુને ફોન

- પિયર ગયેલી વહુને સાસુએ ફોન કર્યો:
"વહુ.. જલ્દી પાછાં આવી જાવ, દીકરો રે'તો નથી..!
 
 
વહુ : "કોનો... મારો કે તમારો...??!!"