ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 12 જૂન 2017 (10:41 IST)

ગુજરાતી જોક્સ - બાહુબલી

ટીચરે વિદ્યાર્થીએ પૂછ્યુ - ચાંદ પર સૌથી પહેલા કોણે પગલુ મુક્યુ હતુ ?
વિદ્યાથી - બાહુબલીએ... 
ટીચર - સાચુ બોલ મૂરખ... 
વિદ્યાર્થી - મેમ સાચુ જ તો કહુ છુ આર્મ્સ  = બાહુ અને સ્ટ્રોંગ  =બલી, મતલબ બાહુબલી થયુ ને.. !!